સમય, સંજોગ અને વ્યક્તિ જોઈને તમારા મનની વાત જાહેર કરવી... ચાહે તે લાગણીઓ હોય કે પછી કોઈ મહત્વની વાત હોય... ક્યારેક કોઈ accept કરી પણ શકે અને ના પણ કરી શકે... આમાં સૌથી મહત્વનું તમારી લાગણીઓ છે. ખૂબ જ કિંમતી છે આ ચીજ.. જ્યારે તમે કોઈને તમારી લાગણીઓ દર્શાવો કે કહો છો ત્યારે તમારી એ feelings નહીં તમે તમારી જાત તેમને સોંપી રહ્યા છોવ... તેને એ હક અધિકાર આપો છો કે એ વ્યક્તિ ધારે તો તમને દુઃખ પહોંચાડી શકે છે. ક્યારેક આપણે ખુદ પણ એ લાયક ના હોય એ વ્યક્તિને અથવા એ પણ આપણા લાયકના હોય એવું બની શકે..
Learn to be ok with people not knowing your side of the story. You don't have to prove anything to anyone... We want honest relationship no lies no cheating and no mind games.. so be pure and secure..
#Announce