" ચાહત "
------------
ચા હતી, તું હતી, ને એક સાંજ હતી.
મૌન હતુ મુરાદ હતી,ને મિલન હતું.
વાત હતી, વિગત હતી,ને વિદાય હતી.
પીપળાનાં ઝાડની નીચે બે જાન હતી.
ગોપી હતી, મીરા હતી, કે રાધા હતી.
પહેલાનાં યુગમાં જોય હતી.
આજનાં યુગમાં જોવા મળી હતી.
જુગલ જોડી પછી પણ, જોવા મળશે.
🖊️Jaya.Jani.TalaJa. "Jiya "