Quotes by Jigar Ashok Pandya in Bitesapp read free

Jigar Ashok Pandya

Jigar Ashok Pandya

@pandyajigar


એક નાનકડું છમકલું :

તારી મહેફિલ મા પ્રત્યેક જણ મારા થી
નારાજ છે,
ભૂલ બસ એટલીજ છે કે મારો હાથ તમે ઝાલ્યો છે.


✍🏻 જિગર અશોક પંડ્યા

Read More

दिल का Notification #14 –

शीर्षक :- आख़िरी बेंच**

शायद...

कुछ धूल जम गई है...
इन आख़िरी बेंचों पर...

जहाँ कभी...
किसी नुकीली चीज़ से
अपने नाम का पहला अक्षर
लिख दिया करते थे...

ये... मेरी बेंच है।

यहीं...
दोस्तों के साथ की गई शरारतों पर
टीचर की डाँट भी मिलती थी...

और जब सज़ा मिलती थी...

**"अंगूठे पकड़ो..."**

या...

**"मुर्गा बनो..."**

तो पूरी क्लास खिलखिलाकर हँस दिया करती थी...

ज़िंदगी की पहली दोस्ती भी...
यहीं से शुरू हुई...

और...
टिफ़िन बाँटकर खाने का
असली मज़ा भी
यहीं से शुरू हुआ...

हमारे स्कूल की
सबसे ख़ूबसूरत यादें...

शायद...

इन्हीं बेंचों के
ड्रॉअर में
छूट गई हैं...

**आज...**

बेंच तो अब भी
वहीं है...

**बस...**

मेरा कद
तीन फ़ुट से
छह फ़ुट हो गया है...

स्कूल भी आज वही है...

**बस...**

**बचपन हमेशा के लिए छुट्टी पर चला गया।**

धड़क ते रहिए ❣️
जिगर अशोक पंड्या

Read More

એક નાનકડું છમકલું:☕

✍🏻જિગર અશોક પંડ્યા

💌 दिल का Notification #13

शीर्षक: जिंदगी की पटरी 🚊

शायद...

ज़िंदगी भी एक रेल के सफ़र जैसी ही है...

रेल तो एक ही पटरी पर चलती है...

लेकिन...

हर स्टेशन पर कहानियाँ बदल जाती हैं...

कोई मिलने आता है...

कोई विदा करने...

कोई सफ़र शुरू करता है...

तो कोई...
चुपचाप उतर जाता है...

कुछ लोग...
बस दो स्टेशनों तक हमारे साथ चलते हैं...

कुछ...
उम्र भर साथ रहने का वादा करते हैं,
पर बीच सफ़र ही बिछड़ जाते हैं...

और कुछ...
बिना कुछ कहे,
हमारी पूरी यात्रा की सबसे ख़ूबसूरत याद बन जाते हैं...

तब समझ आया...

रेल हो या ज़िंदगी...

सफ़र कभी नहीं रुकता...
बस मुसाफ़िर बदलते रहते हैं।

धड़क ते रहिए ❣️
जिगर अशोक पंड्या

Read More

Ganpati bappa visarjan: on youtube Dil ka Notification chennel full song.

epost thumb

એક નાનકડું છમકલું:

શીર્ષક: - ગોદભરાઈ ( હું એ ને તું)

હું અને તું હતા અત્યાર સુધી,
હવે સમીકરણો ફરીથી બદલાશે...
હું એ ને તું,
હવે આપણે થઈશું.

મા અને બાળકનો સંબંધ નવ મહિનાથી વધુ જૂનો હોય છે, એવું લોકો કહે છે.
સાચી વાત છે... કારણ કે મા પોતાના બાળકને નવ મહિના પેટમાં રાખે છે.

પણ પિતાનો સંબંધ પણ એટલો જ જૂનો હોય છે,
કારણ કે એ નવ મહિના બાળકને પોતાની આંખોમાં નહીં,
પણ પોતાના વિચારોમાં લઈને ચાલે છે.

કેટકેટલાં હિસાબો કરે છે,
કેટકેટલાં આર્થિક જોડાણો ગોઠવે છે,
અને આવનારા જીવનને ધ્યાનમાં રાખીને જીવતો રહે છે.

આજ સુધી બધું અડધું-અડધું વહેંચાતું હતું,
પણ હવે એમાંથી પણ અડધો ભાગ વહેંચવાનો આવશે.

કબાટની આ અડધી-અડધી જગ્યામાંથી
હવે માત્ર અડધી જગ્યામાં જ
અમારા બંનેનું રાજ ચાલશે.

કપડાં સૂકવવાની તાર પર પણ
હવે થોડી જગ્યા છોડવી પડશે.

વરસાદ તો જતો રહેશે,
પણ પલંગ પર ભીનાશ વર્ષ એક વર્તાશે જ.

સંગીતની સરગમ આવડે કે ન આવડે,
હવે હાલરડાં તો રોજ ગવાશે...

કારણ કે હવે
હું અને તું નહીં...
આપણે ત્રણ થઈશું.


✍🏻જિગર અશોક પંડ્યા

Read More

એક નાનકડું છમકલું:

શીર્ષક:- વ્યથા એક તૂટેલા હૃદયની

કંઈક થવાનું હતું ને, કંઈક થઈ ગયું,
એક જ ક્ષણમાં હૃદય ભસ્મીભૂત બની ગયું.

પ્રેમનો સ્વાદ ચાખવા, જે સપનાઓમાં ખોવાતું ગયું,
આંખ બંધ કરી જ્યારે, ત્યારે દીવાસ્વપ્ન ઓલવાઈ ગયું.

એક તારા નામનું ટીપું આંખમાં વસી ગયું,
હૃદયમાં ફાટ પડી જ્યારે,
તો એ પણ ‘માં સીતા’ બની ધરતી મા
વિલિન થઈ ગયું.

પ્રેમના અથાગ સાગરમાં લોકોને ડૂબતા જોવાઈ ગયું,
અમે રહી ગયા તરતા, કારણ કે મન ખારાશથી ભરાઈ ગયું.

શી હતી ભૂલ અમારી, કે અમારું જ દર્પણ ખોવાઈ ગયું,
એક નુ એક હતું આ હૃદય, હવે કેટલાય ભાગમાં વહેંચાઈ ગયું.

— જિગર અશોક પંડ્યા

Read More

💌दिल का Notification #12 –

शीर्षक : पापा की चप्पल

एक दिन
गलती से पापा की चप्पल पहन ली।
दो कदम चला ही था कि...
समझ आ गया,
वो चप्पल मेरे नाप की नहीं थी।

उसमें सिर्फ़ पैर नहीं समाते थे...
ज़िम्मेदारियाँ भी समाई हुई थीं।
हर घिसा हुआ कोना...
घर के लिए किया गया एक समझौता था।


तब एहसास हुआ...

बचपन में लगता था,
पापा की चप्पल बस पुरानी हो गई है।
आज समझ आया...
घिसी सिर्फ़ चप्पल नहीं थी,
पापा की उम्र थी।

❤️ धड़कते रहिए...
जिगर अशोक पंड्या

Read More

💌Dil ka notification#11 –

शीर्षक : वो घर 🏡

आज कई सालों बाद...
उस घर का दरवाज़ा खोला,
जहाँ कभी मेरा बचपन रहा करता था।
सब कुछ वहीं रखा था...
बस, लौटने वाला इंसान बदल चुका था।

आँगन आज भी वैसा ही था,
दीवारों पर टंगी तस्वीरों पर बस धूल की परत चढ़ गई थी।
मगर बचपन की वो आवाज़ें...
आज भी हर कमरे में गूंज रही थीं।

रसोई से आती माँ की पुकार,
पापा की भारी आवाज़ में डाँट,
भाई-बहनों की वो नोकझोंक...
जैसे समय ने सब कुछ एक पुराने संदूक में सहेज रखा हो।

तब समझ आया...

घर ईंटों और दीवारों से नहीं बनता,
घर तो अपनों की साँसों से बसता है।
जब अपने ही दूर हो जाएँ...
मकान तो रह जाता है,
पर घर... कहीं खो जाता है।

❤️ धड़कते रहिए..
जिगर अशोक पंड्या.

Read More

એક નાનકડું છમકલું...
શીર્ષક: પરબિડીયું

એક પરબીડિયું છે....
કોઈક ના પ્રેમ ને મથતો પત્ર છુપાવતું,
કહો તો તમારા સરનામે મોકલાવું..💌

જિગર અશોક પંડ્યા

Read More