Quotes by Nirali Patel in Bitesapp read free

Nirali Patel

Nirali Patel Matrubharti Verified

@niraliipatel.127808
(60)

Failure is irrelevant unless it is fatal❤️

❤️

NAARI E PAPER
sandesh newspaper...

ગઝલ📔 રસ્તો કરી જવાના(અમુક અંશો)

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના !

મનમાં વિચાર શું છે ? અવિરામ કહી દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના !

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના !

~અમૃત ‘ઘાયલ’

Read More

कृपया शांति बनाए रखे...
अभी हम आराम फरमा रहे है...

ઇતિહાસ તો ગાંડા જ બનાવે...

ડાહ્યા તો ખાલી તેને વાંચે...😊

ગમતું કર,
ગમ - તુ ના કર.

કારણ કે આ જીવન ,
આ-જીવન નથી.

सब्र कर दोस्त,
क्युकी जो तेरा है,
वो तुझे ही मिलेगा...