Quotes by jighnasa solanki in Bitesapp read free

jighnasa solanki

jighnasa solanki

@jighnasasolanki210025
(27)

વિશ્વ રંગભૂમિ દિવસની હાર્દિક શુભેચ્છા💐💐

આશરે 700 વર્ષ જૂની નાટ્ય કલા ભવાઈમા
સમાજ જીવનનુ દર્પણ જોવા મળતુ હતુ.

આજની ભવાઈમા JCB મશીન જોવા મળે છે.
તુ મારી ખોદમણી કર હુ તારી ખોદમણી કરુ.

Read More

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
🌹🌻🌹
જ્ઞાનીઓનુ જીવન હંમેશા કષ્ટદાયક હોય છે.
કારણ કે જ્ઞાનીઓને સત્ય બોલવાની ટેવ હોય છે.
અને સત્ય બોલનારાઓને સમાજ સહન કરતો નથી.
🌹🌻🌹
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

Read More

🌹🌹🌹🌹🌹🌹
જે વિતિ ગયુ ,
એ ફરી નહી આવે.
મારા દિલમા એના સિવાય ,
કોઈ બીજુ નહી આવે.
🌹🌹🌹🌹🌹🌹

કડવુ સત્ય.
માણસ એક એવો ખજાનો છે.
જેને ના ખોલો ત્યા સૂધી જ મજાનો છે.
- jighnasa solanki

"વિશ્વ જળ દિવસ"ના અનુસંધાનમા
ન્યુઝ પેપરમા છપાયેલ મારો આર્ટિકલ.
😇⭐😇⭐😇⭐😇⭐😇⭐😇

👩‍💼 🙏વિશ્વ જળ દિવસના સંકલ્પ : 🙏👩‍💼
* પાણીને પ્રદૂષિત થતુ અટકાવો.
* લાચાર જીવોની જીંદગી બચાવો.
* તરસ્યા અબોલ જીવોની તરસ છિપાવો.
* પાણીને વેડફાતુ અટકાવો.
* વરસાદી પાણીનો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી સંગ્રહ કરો.
જળ છે તો જીવન છે: જળ બચાવો જીવન બચાવો.🙏😊

Read More

વિશ્વ કવિતા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐💐

🌹🌹🌹🌹🌹🌹
અહંકાર કદાપિ ના પાળો.
સમયના દરિયામા કેટલાય
સિકંદરો ડૂબી ગયા.
🌹🌹🌹🌹🌹🌹