Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દુનિયા ને ખુશ કરી ને શું કરશો સાહેબ,
જ્યારે તમે પોતે જ ઉદાસ હોવ..!

#_kisuu 💞

avinashparmar224012

navyajaiswal6866

એક પવનની શીતળ લહેરખી,
સ્પર્શીને કંપાવી ગઈ તનમનને,
ને પછી એક જ ક્ષણમાં ઉમટ્યું
ભીતર ધરબાયેલી ભાવનાઓનું પૂર...
વેરાન રણમાં ખીલ્યું વસંતનું ફૂલ,
પળમાં જ બન્યું સ્વપ્નવત ઉપવન!
-ફાલ્ગુની દોસ્ત

falgunidostgmailcom

Break–free

saurabhsikder.01994gmail.com9074

jivan me saap paalo pr galat fahmi mat palo

jayeshgndhyahoocoin

इश्क है तो इश्क की बात कीजिए,

फिक्र अंजाम की क्यों पहले शुरुआत
तो कीजिए,,

"गुमनाम शायर"

shayar

navyajaiswal6866

कषाय में संयम रखना, वह संयम कहलाता है। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://hindi.dadabhagwan.org/

#quoteoftheday #quotes #hindiquotes #spiritualquotes #DadaBhagwanFoundation

dadabhagwan1150

navyajaiswal6866

Share

rakeshsolanki1054

वफा ए शहर सजा के शीशे उमीद तो रख

वो जो आका मसनद के हाले जीत को परख

आपके मुंह आपकी आवाज वादे पाले प्रीत जो चख

इकतेदार ए झुला गरज कदे माले गीत को सत्र

महंगा ना देख आज चले बढे पीर सो जंग

रूजगार सा गाया गाना बसे हे ताईद तो चख

jugalkishoresharma

🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

rahuvoragmail.com174503

વાત આખા શ્હેરને ખૂંચી હતી,
આંખ મારી એમણે લૂછી હતી.

લાગતી વેરાન એ સઘળી જગા,
જ્યાં મેં એને વ્હાલ થી ચૂમી હતી.

છે ગલી માં કેટલી રોનક હવે !
એની બારી સ્હેજ જ્યાં ખૂલી હતી.

એ કશું બોલી નહીં ને એ છતાં,
ત્યાં જવાબી પાંપણો ઝૂકી હતી

શું કરું ફરિયાદ હું પણ એમને?
પ્રશ્ન ઝાઝા ને ક્ષણો ટૂંકી હતી.

જો સુગંધિત થઈ મુલાકાતો બધી,
આ 'પાગલ'ની એ જ તો મૂડી હતી...

❤️💓😍

bipin.ramani

bhavnabhatt154654

તું જ જોઈએ છે....
તારી ખુશીથી.....
અને
તારી મરજીથી.....

- હરેશ ચાવડા "હરી"

hareshchavda114905

मैं शौक दवा का रखता हूं बीमार थोड़ी हूं
तुम कहती हो रोज मिलो अखबार थोड़ी हूं

rajnijoshi8512gmailc

#I am reading this book and will also read Part-2 Nagpaash after finishing this.....

#Book overview
મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે?

missschhotti