Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

New Vatsalya Opening On 76th Independence Day 2023

On the occasion of the opening ceremony of New Vatsalya – the heart of the AptSankul residence – an exhilarating and soulful celebration was done by all the Mahatmas in the presence of the present Atmagnani Pujyashree Deepakbhai Desai.

Let us read here the glimpses of New Vatsalya Opening: https://dbf.adalaj.org/5NRmx0od

#vatsalya #Aptasankul #NewHome #opening #pujyashreeDeepakbhai #unforgettablemoments #blogapost #blogoftheday #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

bhavnabhatt154654

ખોલાય નહીં

એકલાં હોવું સમજ આવે પછી ગભરાય નહીં.
બંધ બારી પણ હવા સારું હવે ખોલાય નહીં,

આજ બાળકને ગમે તેવું કરે જાણી અહીં,
વારતા માંડી પછી કેમે કરી રોકાય નહીં.

જામ ભરવા હાથ લંબાવ્યો હતો ચૂકી ગયો,
આખરી બુંદો બચેલી છે હવે ઢોળાય નહીં.

કેટલી કોની હતી ચાહત વધારે છે ખબર?
પ્રેમ મનનો એમ પાછો ત્રાજવે તોળાય નહીં.

ધારણાથી આજ તારી પાસ આવી તો શકું?
દ્વાર મનનાં એમ પાછા કેમ ત્યાં દેખાય નહીં?©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ

kirankajal

bhavnabhatt154654

bhavnabhatt154654

તમારે છાયા જોઈતી હોય તો ઘરની પશ્ચિમ દિશાએ વૃક્ષ ઉછેરો.
તમારે શોભા જોઈતી હોય તો ઘરની ઉત્તર દિશા તરફ વૃક્ષ વાવો.
તમારે ફળ જોઈતું હોય તો ઘરની દક્ષિણ દિશા તરફ વૃક્ષ વાવો.
તમારે ફૂલ જોઇતા હોય તો ઘરની પૂર્વ દિશા તરફ ફૂલ છોડ વાવો.
જો તમારે વેલ વાવવી હોય તો ઘરને પ્રવેશદ્વાર પર વાવો.
આ બધું કરવા માટે તમારું ઘર ગુજરાતમાં પશ્ચિમાભિમુખ અથવા પૂર્વાભિમુખ ઘર હોય તો અતિ સુખ શાન્તિ આપનારું છે.
😄🙏😄
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
પાટણ તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૩

savdanjimakwana3600

ઢળતી સાંજે
આંખ ઉઘાડી જોયું,
શ્વાસ નહોતા.
✍️રાજવીર

galcharraychandgmail.com7157

niravdevani

niravdevani

niravdevani

niravdevani

And if you can smile your all worst situations can be solved easily and smoothly.😊

Good morning 🌞🌸

mansi6449

"મનની માયા"

આભાસ છે‌ મનને દુઃખનું પલ્લું ભારે, સુખનું પલ્લું હળવું,
વાસ્તવિકતા જો દુઃખ અને સુખ એ ત્રાજવાનું જ હોય છે..

ત્રાજવું: શરીર

મનોજ નાવડીયા

manojnavadiya7402

क्या खराब जी भर के पीये और लय में होले होले चलना

सब तो यही कह रहे, हर शाम, महफिल, या पार्टी करना

कुछ महंगी है ईडी, छापे या रिश्वत के मानद

बस राशन में मुफत मिले, यही ख्वाहिस आंनन्द

jugalkishoresharma

अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । बहिरन्तः सदानन्दरसास्वादनमात्मनि ॥ Never close your lips to those whom you have already opened your heart.

jugalkishoresharma