brother Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

brother Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful brother quote can lift spirits and rekindle determination. brother Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

brother bites

#Brother દરેક વિપરીત પરિસ્થિતિ માં મારી સાથે ન હોવા છતાં પણ એક એહસાસ જે મને જીલી લેશે એટલે મારો વીરો

ભાઈ નું બહેન હંમેશા હિત ઈચ્છતી હોય છે. બહેનની સંભાળ રાખવી એ ભાઈની ફરજ છે. ભાઈ બહેનના પવિત્ર સ્નેહની લાગણી માનવ સમાજ માં કઈ અલગજ હોય છે .ભાઈ શબ્દ પરિવાર કુટુંબ પુરતો મર્યાદિત ન રહેતા એ સભ્યતાનો પણ બની રહે છે .અજાણ્યા સ્ત્રી પુરૂષો માટે પણ ભાઈ અને બહેનનુ સંબોધન થાઈ છે.
#Brother

प्रेम और विश्वास की डोर से बंधा है
भाई बहन का पवित्र रिश्ता
तोड़े से भी ना टूटे
हैं यह दिल का अटूट रिश्ता


#Brother

#Brother
ઈશ્વરે દીધેલ અણમોલ નજરાણું
પિયરની ગલીઓનું અણમોલ નજરાણું
અવિરત વહેતું વ્હાલનું ઝરણું
પિતા પછીનું પોતીકું સરનામું…

#Brother
ઈશ્વરે દીધી અણમોલ વિરાસત
વીરો મારો સદા રહે સલામત…

સંબંધ નું ફક્ત નામ જ ભાઈ છે,બાકી જવાબદારી તો પપ્પા જેટલી જ નિભાવે છે....😘
#Brother