દુનિયા ને ખુશ કરી ને શું કરશો સાહેબ,
જ્યારે તમે પોતે જ ઉદાસ હોવ..!

#_kisuu 💞

Gujarati Blog by Krishna Rajput : 111929074
Patel Kamlesh 2 week ago

સાચી વાત...

Deny.. 2 week ago

Duniya j to udass kre che ..

Parmar Mayur 2 week ago

કોઈ ક્ષણોમાં ખુશી ફક્ત વહેંચવા થી પણ ઉદાસ મનને શાંતિ સાથે સંતોષનો ઉન્માદ મળે છે, બસ ભાવના રહે કોઈ ખુશ રહે! આટલાથી જ ઉદાસ હૈયામાં પણ ખુશીઓની પળ મળે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now