Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

कुछ सच्ची और अनमोल बातें।। Inspirational, heart touching and motivational quotes in hindi....
https://youtu.be/-BHsI56rulI

dhirendrabisht7696

niravdevani

niravdevani

niravdevani

niravdevani

niravdevani

😀😀😀😀😀😀

omnilesh96gmail.com8745

આવ ને કનૈયા ફરી આ જગત મા ,
સહૂ ને પ્રેમ કરતા શિખવાડ .
થઈ રહ્યો છે માણસ માણસ થી વિમુખ,
એમને એક થતા શિખવાડ .

ghanshyampatel1130

માતૃભારતી પરિવારને જન્માષ્ઠમીની ખુબ ખુબ શુભેચ્છા🙏

falgunidostgmailcom

સવારથી રાત સુધી કોણ એકદમ ચોખ્ખું હિન્દી કે આપણી માતૃભાષા ગુજરાતી આપણે બોલીએ છીએ?
તમને ખબર નહીં હોય કે આપણે ૪૦ ટકા અંગ્રેજી શબ્દો વાણીમાં વ્યવહારમાં બોલીએ છીએ.
આપણા હાથમાં મોબાઈલ છે તેને ગુજરાતી ક હિન્દીમાં શું કહેવાય?
આપણે જે ખુરશી ટેબલ પર બેસીએ છીએ તો આપણી બેઉ ભાષાના શબ્દો નથી.
આપણે બસ કે કારમાં જઈએ છીએ તે આપણી ભાષાના શબ્દો નથી.
આપણે જેના વડે લખીએ તે પેન આપણો શબ્દ નથી.
આપણે જે પગમાં પહેરીએ છીએ તે બૂટ આપણી ભાષાનો શબ્દ નથી.
આપણે દરરોજ મોબાઈલ રિચાર્જ કરીએ છીએ તે વિજાણું (ઇલેક્ટ્રિક) આપણો શબ નથી.
આપણે જે વાચન કરીએ છીએ તે book આપણો શબ્દ નથી.
આપણે રમીએ છીએ ક્રિકેટ કે ફૂટબોલ આપણા શબ્દ નથી.
આપણા ઘરમાં અજવાળું આપે છે,તે બલ્બ આપણો શબ્દ નથી.
તાવ આવે ટેબ્લેટ કે ઇન્જેક્શન લઈએ તે આપણા શબ્દ નથી.
લખવું છે તો ઘણું પરંતુ તમેં સમજુ છો એટલે જાતે સમજી જાઓ ક કેટલું બધું આપણે આખો દિવસ અંગ્રેજી બોલીએ છીએ.
જેમ મમ્મી શબ્દ બોલતાં આપણને જેટલો પ્યારો લાગે છે તેટલો જ માસી શબ્દ પ્યારો લાગે છે.માટે મમ્મી ને કોઈ દિવસ ઘરમાંથી કઢાય નહીં તેમ માસી તમેં જાઓ તેમ કહેવાય નહીં.જેટલી આપણી ભાષા મને વ્હાલી છે,તેટલી અંગ્રેજી પણ વ્હાલી લાગે છે.
અંગ્રેજી એ હવે વિશ્વ ભાષા છે. તેને બોલવી,સમજવી,શીખવી સરળ છે તેટલી બીજી ભાષા સહેલી નથી.
આપણા દેશમાં સોય જેવી વસ્તુનાં કારખાનાં નહોતા તેવા સમયે અંગ્રેજો અહીં વેપાર અર્થે આવ્યા હતા.અને તેઓ આ તકનિકી મશીનરી લાવ્યા. આપણું અનિવાર્ય કોમ્પ્યુટર પણ એ લોકોની જ દેન છે.સુપર કોમ્પ્યુટર પણ એ લોકોની દેન છે. વિશ્વની ૯૦ ટકા શોધ ઇંગ્લેન્ડ, અમેરિકા,જાપાનની છે.
આપણે આ ભાષા અને દેશથી ક્યારેય જુદા થઇ શકીએ તેમ નથી.નામ બદલવા કરતાં તમેં જ બદલાઈ જાઓ તે જ હવે તો સમયની માંગ છે.
::-વાત્ત્સલ્ય
🙏🙏🙏🙏🙏
જય હિન્દ
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

happy janmashtami

itstunisha09

https://youtu.be/Ol8uJIAqHPI?si=DR63-a1ZrwlenwOC

Asthma attack -दमा की बीमारी का इलाज

Please like Share Subscribe YouTube channel @bhramgyan

anilmistri260@gmail.com

*નામ :-*વનિતા મણુંદ્રા*
*ઉપનામ:-*વાણી*
*શીર્ષક:-*પાર કરો..*
*તારીખ:-*૭/૯/૨૦૨૩*


*રચના..........*
તોફાનો વચ્ચે અટવાયેલ નૈયા પાર કરો,
લહેરો થી ડર્યા વિના મંજિલ ધાર કરો.

સાગર પખાળી જાવું હોય જો પેલે પાર,
દરીયો ગળવાની ક્ષમતા ખુદમાં સાર કરો.

આંધી આવે,વમળો આવે ડરતો ના કદી,
છે મુજમાં હામ એ બળથી વાર તો કરો.

જોજે કરતો ન પીછેહઠ, છે તુજમાં જોર,
ન થાવું નાસીપાસ એમ નિજ ઉધ્ધાર કરો.

ચાલે આ માણહ જો કો' અવળા મારગે,
સુતેલો સ્વયંભુ જાગે નવનિર્માણ - કાર કરો.

*હું✍️:-*વનિતા મણુંદ્રા*વાણી*..........બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

vanitapatel844gmail.com1608

🌹 *|| જય જય શ્રીગોકુલેશ ||* 🌹🍃
આજે શ્રી જન્માષ્ટમી ( અખિલ બ્રહ્માંડ ના સ્વામિ કરુણાનીધાન , નંદનંદન શ્રી કૃષ્ણ પ્રભુ ) ના પ્રાગટયોત્સવ ના મંગલ. દિવસે આપ સર્વે ને અનેકાનેક વધાઈ વધાઈ...🍃🌹🍃🌹
💛🧡❤️

dipika9474

મારા દ્વારકાધીશ નો આવ્યો જન્મદિન રે,
આ પ્રસંગ ઉપર સૌ જૂમી જુમી ને નાચજો રે....🙏🙏

mansi6449

ચાયરી,

ચાહે સ્વને કોય દિલથી
પામે ન કોય એના વીલથી.
દર્દ સતાવતા રહે સ્વ વીણ.
સ્વનું કોય વહે રહેના ચિંતથી.

manjibhaibavaliya.230977

દોસ્તાર

bharatthakor1002

rgposhiya2919

હું ચાહું તે મેળવું ક્યાં?
જે મેળવું તે પામું ક્યાં?

જીવનની ભીતર એવું શું છે.?
સ્નેહને શમુ ક્યાં?

શાંતિ માટે દોડે લોક.
અશાંતિ આણે જ્યાં.

સુખના સોણા દુખે ભર્યા.
ભીતર બહાર ઠરે ક્યાં ?

પગ વિના ચાલવું શું સંભવે?
થડ મુળ વીના તરુ ક્યાં?

આમ વહેતા રહે વાણા.
સ્થિરતા રહે ક્યાં?

મનરવ વાસ એવો સંગી.
ન જંપે જંપવા દે ક્યાં?

manjibhaibavaliya.230977