Quotes by Sejal Raval in Bitesapp read free

Sejal Raval

Sejal Raval

@sejalraval9932
(24)

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
#શિક્ષક દિન
સેજલ રાવલ

વર્ગખંડમાં પ્રવેશતાની સાથેજ એક શિક્ષકમાં જો એક માં
પ્રવેશે અને શિક્ષણની સાથે લાગણી જોડાય તો શિક્ષણની આખી પધ્ધતિ જ બદલાઈ જાય. અને ઘરમાં એક માં પોતાના બાળકોનો બચાવ કરવાની જગ્યાએ થોડી વાર એક કડક શિક્ષક બને તો બધું આપોઆપ સરખુ થઈ જાય!

Read More

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

છબછબ પાણીમાં છબછબિયાં કરતી'તી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...

દિવસોય કેવા બાલીશ હતા,કાગળની નાવડી બનાવી,
પાણીમાં મૂકતી'તી હું એક'દિ,
વળી હરખાતી મલકાતી આભ સામે જોઈ,
આભાર ઈશ્વરનો માનતી'તી હું કોક'દિ...

નિશાળેથી છૂટતા જો તૂટી પડે તો પલળતા પલળતા,
ઘરે આવવાની મજા જ કંઈ ઓર હતી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...

બાળપણની મજા જ એવી હતી એક'દિ,
બદલાઈ ભલે ગયા હોઈએ,છતાં સમય જતાં
એવા જ બાલીશ રહીશું એવું મેં મારી જાતને
કહયુ'તુ કોક'દિ...

Read More

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

" તો પછી કહી દે ને કે નહીં આવુ "

બપોરના બે અઢીક વાગે,
રાત જેવુ વળી અંધારું શીદને કયુઁ?
હરખાણુ મન માંરુ કે આજે તો પાક્કો આવશે,
શું તારા ય વાદળ ખાલી છે?
તેય આજે પાણી નથી ભર્યું?
બે હાથ પહોળા કરીને તને નોતરુ?
કે પરબીડિયામા કાગળ મોકલું?
વણનોતર્યા આવવું હોય તો આવ,
હવેતો વાટ જોઈને અમેય મન વાર્યુ!
બીજે ઘેર પહેલો જાય,
તો અમારો શું વાંક!
શું એમણે આવભગતમાં,
અમથી વધારે નાણું વાપર્યું?
ઘડીક કાળુ ને ઘડીક ધોળુ ને ઘડીક વાદળી,
આકાશી રંગોળી પૂરી બહુ નાચ્યો
હવે આવવું હોય તો આવ,
નહીં તો પછી કહી દેને કે નહીં આવુ!!!

Read More

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ