The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/0JQ59rM4-9g?si=prhF1TfCh2Nlt0Fd This Women's Day, Let us Celebrate Womanhood in every human being. Awaken, enlighten, care for and protect the Woman within. I assure you, the world will be a better place to live in. Happy Women's Day !!! Vanita Thakkar Some Poems / Articles related to Womenhood - let us celebrate Womanhood …. https://letterpile.com/poetry/She-A-Poem-by-Vanita-Thakkar https://letterpile.com/poetry/Motherhood-Poem https://letterpile.com/poetry/Mother-A-Poem-on-Mother https://letterpile.com/poetry/CONSOLATIONS-POEM https://discover.hubpages.com/religion-philosophy/Gauri-Vrat-Five-Days-Fasting-Festival-For-Girls-And-Ladies-In-Gujarat-In-Memory-of-The-Eternal-Love-of-Shiva-Parvati https://letterpile.com/personal-essays/Sayings-At-Work-Interesting-Memories-of-Gender-Sensitive-Work-Related-Matters-in-Male-Oriented-Engineering-Industry https://letterpile.com/personal-essays/English-Translation-of-Shree-Maa-Sharada-Baavanee-A-Gujarati-Hymn-on-Shree-Maa-Sharada-Devi-and-Her-Divine-Life
https://youtube.com/shorts/ck_e5CjBKqU?si=LhBjdOCbqyoVqxdb હું ગરવી ગુજરાતણ ગુજરાતી શ્વાસોમાં રમે, ગુજરાતી નસોમાં વહે, ગુજરાતી તનમાં મનમાં, ગુજરાતી ઉરમાં સૂરમાં, ગુજરાતી તેજ ધરિતા, ગુજરાતી ભાવ સરિતા, માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !! ગુજરાતી મહીની પ્રીતિમાં, નર્મદા તાપીની શક્તિમાં, ગુજરાતી સાગરની ગુંજમાં, ગિરનારી ભક્તિપૂંજમાં, ગુજરાતી સંતોની વાણીમાં, દુહાઓની રસલહાણીમાં, માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !! ગુજરાતી કવિઓનાં સર્જનમાં, લોકગીતોનાં દર્પણમાં, ગુજરાતી ગમ્મત ઘમાસાન, શાણપની અખૂટ ખાણ, ગુજરાતી સ્વાદનાં પ્રેમમાં, વાનગીઓની રેલમછેલમાં, માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !! ગુજરાતી શ્વાસોમાં રમે, ગુજરાતી નસોમાં વહે, ગુજરાતી તનમાં મનમાં, ગુજરાતી ઉરમાં સૂરમાં, ગુજરાતી તેજ ધરિતા, ગુજરાતી ભાવ સરિતા, માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !! - વનિતા ઠક્કર (૨૧-૦૨-૨૦૨૫) ©️®️ #vanitathakkar #omkaarswarvihar #gujarati #gujarat #motherlanguageday #motherlanguage #gujaratipoem #gujaratipoetry
દુવિધા (Duvidhaa) - Gujarati Poem | Vanita Thakkar | Gaurd Your Thoughts | Understand Emotions https://youtube.com/shorts/spwv4OtF-CY?feature=share *દુવિધા* જે મનમાં હોય તે કહી દેવું, ન કહેવાં જેવું ન વિચારવું. કહેવાં જેવું હોય તે કહી દેવું, ન કહેવાય તો જરા વિચારવું, કેમ ન કહેવાય એ સમજવું, ન કહેવાં જેવું ન વિચારવું. સાચું છે પણ સારું નથી ? એ તે કેવું માઠું સાચું છે ? માઠાં અનુભવોનું બિંબ જેવું ? ન કહેવાં જેવું ન વિચારવું. સત્ય છે કે ભ્રમણા એ જાણો, સત્ય છે કે ધારણા એ જાણો, સત્ય ન હોય કાચા પોચા જેવું, ન કહેવાં જેવું ન વિચારવું . જે મનમાં હોય તે કહી દેવું, ન કહેવાં જેવું ન વિચારવું. - વનિતા ઠક્કર (૧૫-૦૨-૨૦૨૫) ©️®️ #vanitathakkar #omkaarswarvihar #gujarati #thoughtful #thoughts #originalcontent #gujaratipoem #gujaratipoetry #gujaratipoems #gujaratipoet #thinkingaboutlife
गणेश वंदना: विघ्नेश्वराय वरदायकाय | Lyricist-Composer-Singer: Vanita Thakkar (Live) Original Content https://youtu.be/Qp5CQQIWOV8 Ganapati Vandana …. विघ्नेशवराय वरदायकाय गजाननाय नमो नमः .... Vighneshvaraaya Varadaayakaaya Gajaananaaya Namo Namah …. (Live) विघ्नेशवराय वरदायकाय गजाननाय नमो नमः | गौरीसुताय आदिपूजिताए प्रथम पूजनम् समर्पितम् || Lyricist, Composer and Singer : Vanita Thakkar This is my first and till now, only Sanskrit Verse. I came upon it during one of my regular Riyaaz sessions during the Ganeshotsava, most probably in 2007 or 2008. I have presented this on several occasions / events as the Prayer to begin the programme with. This is a live recording of the prayer sung on 09th January, 2025. Some background sounds might have inevitably crept in. Kindly bear with us. I prayerfully present this as an offering on the eve of the most auspicious Mahakumbh starting tomorrow morning - 13th January, 2025 - at Prayagraj. May Lord Ganesha lead the way to an Enlightening and Successful progress and conduction of the great, great, rare event. - Vanita Thakkar
સંબંધ વિમર્શ | Gujarati Poem | Vanita Thakkar | Thinking About Relationships https://youtube.com/shorts/1EiJETU050M?feature=share સંબંધ વિમર્શ આવ્યા તમ અમ દ્વારે, અહો ! શી પ્રભુની કૃપા !! આસ ફળે જો આપની, અમ ઉર પામે શાતા, લેણ-દેણ તો વ્યવહારે, સદ્ભાવના સવિશેષ, સંબંધોમાં સત્વનો, કંઈ એવો હોય પરિવેશ . નિરપેક્ષ કરે જે કામ, એનું વિશેષ સમ્માન, ઉચ્ચ સાધના માગે, પારસ્પરિકતાનું માન, સ્વસ્થ સંબંધો માટે, અપેક્ષાઓનું સંતુલન, રજ-તમનાં ભ્રમણા ચક્રોનું થાય શમન. લોભવશ જ્યાં હોમાય ગુણવત્તાની આહુતિ, એવી વ્યવસ્થામાં કેવી ઉન્નતિ, કેવી પ્રગતિ ?! નિજને સારા કહાવા, અન્યને માઠાં ચિતરાય ?! રજસનો આ તામસી ખેલ, કેમ ના રોકાય ?? - વનિતા ઠક્કર (૨૯-૧૨-૨૦૨૪) ©️®️
Latest Release …. Maadi Taaru Kanku Kharyu Ne Sooraj Oogyo (Live) by Vanita Thakkar …. Available on all major online platforms / streaming services / stores …. Search by : Vanita Thakkar Do follow / subscribe for regular updates …. #youtube link …. https://youtube.com/playlist?list=OLAK5uy_msIt0scsnWkIh1SO6_dVzqFRamg8LGNMk&si=1NJmpuEIeqR5bwIX #amazon link …. Check out "Maadi Taaru Kanku Kharyu Ne Sooraj Oogyo (Live)" by Vanita Thakkar on Amazon Music. https://music.amazon.in/albums/B0DR393S5C?do=play&trackAsin=B0DR3BTY6M&ts=1734756633&ref=dm_sh_fyTrGUtmtjLcZUmvl9TDzM6cK&referrer=dm_sh_whatsapp #Spotify link …. https://open.spotify.com/album/1dzI1SkaPcqjavp4xoUIrT?si=Pvly6ypETSu1wi6zL6fUkQ
An article on Yoga by Vanita Thakkar on HubPages …. This is the second article in a series of four articles on Yoga …. https://discover.hubpages.com/religion-philosophy/yoga-the-science-and-art-of-human-life-part-ii
An article on Yoga by Vanita Thakkar on HubPages …. This is the first article in a series of four articles on Yoga …. https://discover.hubpages.com/religion-philosophy/yoga-the-science-and-art-of-human-life
Hindi Poem by Vanita Thakkar in the magazine - Desh Dharma ….. मानव अच्छे सच्चे .... शिक्षण का सरोकार हैं जीवन अच्छे सच्चे, समाज को दरकार हैं मानव अच्छे सच्चे | अधिकारों की आग में कर्तव्यों की आहुति, लोभ के अंधेपन में प्यारी लगती विकृति, घातक जान अहंकार ये, होवें अच्छे सच्चे, समाज को दरकार हैं मानव अच्छे सच्चे | न्याय के लिए संघर्ष करती घायल प्रतिष्ठा, प्रयास में कम होते धैर्य, धूमिल हो संनिष्ठा, मुश्किल बड़ी चुनौती ये, रहें अच्छे सच्चे, समाज को दरकार हैं मानव अच्छे सच्चे | ज्ञानमयी आभा जिसकी, प्रेमतीर्थ वह भारत, अस्तित्व के उच्चतम आदर्श हैं जहाँ जीवंत, उज्जवल रहें संस्कार ये, रहिए अच्छे सच्चे, समाज को दरकार हैं मानव अच्छे सच्चे | शिक्षण का सरोकार हैं जीवन अच्छे सच्चे, समाज को दरकार हैं मानव अच्छे सच्चे | - वनिता ठक्कर (१७-०५-२०२४) #vanitathakkar #omkaarswarvihar #thoughts #thoughtful #hindiwriting #hindiwriter #hindi #hindipoem #hindipoetry #hindipoems #hindikavita #hindiwriters #hindimotivational #hindiinspiration मानव अच्छे सच्चे । Hindi Poem by Vanita Thakkar: Original Content | Be Good, said Swami Vivekananda https://youtu.be/fX9APMT98ZM https://www.instagram.com/reel/DAjBknUtORP/?igsh=MWlnbjZwaGY2MzM0dA==
Gujarati Poem - વિડંબના - by Vanita Thakkar | Thinking about Life https://youtube.com/shorts/HPVkcHUMMMk?feature=share વિડંબના એવાં કઈંક પ્રશ્નો ઊઠે, ક્યારેક અંતરમાં, દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!! બોલીને ના બગાડવું, ચાતુરી શાણપણ, રાગ-દ્વેષ-મદ-મોહથી ઉભરાતું જે મન, ક્યાં, કેવી, કેટલી સમાય એમાં સદ્ભાવના ? દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!! સાચું લાગે માઠું, કહેવું, સહેવું કે ચુપકીદી, શબ્દોની ચલકચલાણી, અર્થોની સંતાકૂકડી, સત્યનાં નામે કજીયાતી, આ કેવી ભ્રમણા ? દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!! વિચાર-વાણી-કર્મ થઇને જ રહે ઉજાગર, સત્ય દીપી ઊઠે, ભેદી બનાવટોનાં થર, કક્કો ખરો કરવાં, તોય મંડી રહે જડતા ??!! દુર્લભ આ જીવનની, આ કેવી વિડંબના ??!! - વનિતા ઠક્કર (૧૩-૧૧-૨૦૨૪) ©️®️
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser