Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પક્ષી અને પ્રાણી આપણું ધન છે.

jayadavejayadave4623

navyajaiswal6866

pravinparmar

niravdevani

niravdevani

niravdevani

आप सभी मातृभारती के लेखकों पढ़ने और सुनने वाले सभी को को जन्माष्टमी
की शुभकामनाएं कृष्ण जयंती पर आप सभी भगतो को इस खुशी के मौके पर आप सभी की मनोकामनाएं पूर्ण हो ये आप सभी का हर दिन मंगलमय हो 🌹

singhpams231034

❛❛હું તો ફકત એક કોરો પત્ર છું,
હું કયાં કોઈ માણસ વિચિત્ર છું.

જોયા છે રંગ બદલતા માનવી,
હું અધૂરા રંગોનું પૂરેલુ ચિત્ર છું.

ગજુ નથી "હરી" નું કે દુશ્મનો રાખવા,
દે છે ઘા મને ઊંડા એનોય પણ હું મિત્ર છું.❜❜

- હરેશ ચાવડા "હરી"

#Hari_ni_kalame

hareshchavda114905

मन की शांति के लिए ज़रूरी बातें || कुछ सच्ची और अनमोल बातें || Best lines || Best quotes
https://youtu.be/PwTbralY8XM

dhirendrabisht7696

#NationalNutritionWeek Celebration 🤗
💻 The Sri Sri Institute of Agricultural Sciences & Technology Trust (SSIAST) would like to invite you to what promises to be a scintillating and insightful Online Webinar on the occasion of *National Nutrition Week*

With the acclaimed Food sovereignty advocate, Ecofeminist and Anti - Globalisation author *Smt. Vandana Shiva* and the Chairman SSIAST Trust of Art of living , Renowned Architect and Seed Man of India *Dr. Prabhakar Rao*

🗓️ *Date and Time* - 7th September 2023(Tomorrow) at 8:30 PM IST

📌 *Zoom Link* - https://artofliving.zoom.us/j/93632580096

vsctikmani6883

કર્મને કૃષ કરે તે કૃષ્ણ!

કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય ! વાસુદેવ અસાધારણ મહા-માનવ શક્તિઓ અને સિદ્ધિઓ ધરાવે છે.

આ જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો વધુ પરિચય મેળવીએ: https://dbf.adalaj.org/TqAKlhZB

#janmashtami #shrikrishna #happyjanmashtmi #celebration #vasudev #lordkrishna #jaishreekrishna #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

સંવત સોળ અડતાળમે, શ્રાવણ માસ ઉદાર,
જામ અજો સુરપુર ગયા, વદ સાતમ બુધવાર.

આશરા ધર્મ માટે જામનગર નાં યશસ્વી પરાક્રમી રાજવી જામ અજાજી અને અકબર મધ્યે થયેલ યુદ્ધ એટલે ' ભુચરમોરી ' નું યુદ્ધ
મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપ્યો, જેથી અકબરે મિર્ઝા
અઝીઝ કોકા નેં સૈન્ય કાર્યવાહી માટે જામનગર મોકલ્યો.
ધ્રોલ પાસેના ભુચરમોરી મેદાનમાં આ યુદ્ધ થયું હતું, આ યુદ્ધ માં
જામનગર નાં કુંવર જામ અજાજી લગ્ન નાં ફેરા મુકીને અને ક્ષત્રિય ધર્મ નિભાવવા યુદ્ધ માં આવ્યા હતા.
યુદ્ધ માં અપ્રતિમ સાહસ અને અને શૌર્ય થી મુગલ સૈન્ય નેં ચકિત કરી આખરે યુધ્ધમાં જામ અજાજી વીરગતિ પામ્યા હતા આ દિવસ હતો સાતમ નો, આ યુદ્ધ પછી જામનગર ની પ્રજાએ અઢીસો વર્ષ સુધી સાતમ નોતી ઉજવી...

ધન્ય છે આવા મહાન વિરોને જેમણે આશરા ધર્મ માટે અને ક્ષાત્રવટ માટે પોતાના પ્રાણ અર્પણ કરી ઈતિહાસમાં અમર થઈ ગયા. 🙏

ભુચરમોરી યુધ્ધમાં વીરગતિ પામેલા બધાં યોધ્ધાઓ નેં કોટી કોટી વંદન 🙏🚩

જય ભવાની 🙏
જય રાજપુતાના 🙏🚩

kishorshrimali4376

https://youtu.be/sr6O3VKz9LY?si=lUgfFf_s1UfvU7WD

मात्र एक महा औषधि 80 % बीमारियों को ठीक करे

सिर्फ एक औषधि त्रिदोष संतुलित करे निरोगी रखे

Please Like share Subscribe YouTube channel @bhramgyan

anilmistri260@gmail.com

rgposhiya2919

કવિતા

શું કહેવું?


શું કહેશુ?

શબ્દની સુહાસ વીણ,
અંતરવો અળખાતો રહે;
ગગન ના તારા ની જેમ.

શું કહેશું?

કવિતા કવી કરે સાવ અજાણ!
એ બુદની જેમ છુટતા શબ્દથી,
સોમેર ઊડતી ઘુળ રજ કણને
તૃણ વત.

શું કહેશું?

આ કુતરાના સ્નેહને!
સુધતા શોધતા આવે,
ને આ ઉકળાટ વ્યોમ ભર,
ને ચળકાટ કાટતો હોય!

શું કહેશું?

વહે પળ જીવતર જર,
એ જિંદગાની ના જીર્ણને,
હવે તો કહેશું;મનરવ મનજી ના,
વાસ્તવમાં સ્પંદને; સ્વના અસ્તિત્વને..

manjibhaibavaliya.230977

મનુષ્ય પાસે સત્વગુણનો પ્રભાવ એવો દ્રઢ હોવો જોઈએ કે તે દુર્ગુણોને તરતજ ઓળખી લે અને એની કોઈ અસર થવા ના દે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

कृष्ण जन्माष्टमी 🙏

dilipyadav.999174