Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દર્દ ન હોય દિલ માં તો પ્રેમ ક્યાંથી જાગે,
સ્નેહ વિના સુકાતા રણ મહીં ઝાંઝવા નાદે,
દર્દ વિણ શબ્દ સરે નહીં સાહિત્ય રસમાં.
સહતા પર સદા સુખી સાહિત્ય સર્જન વાંકે.

મનજીભાઈ બાવલીયા મનરવ
તા ૨૬,૧,૨૦૨૪.
ગુજરાતી કવિતા.

manjibhaibavaliya.230977

चिदात्मनि सदानन्दे देहरूढामहंधियम् । निवेश्य लिङ्गमुत्सृज्य केवलो भव सर्वदा ॥“Surround Yourself with People Who Believe in Your Dreams: Surround yourself with people who believe in your dreams, encourage your ideas, support your ambitions, and bring out the best in you.” निर्दोष साधुजन पर गोलीबारी कर करपात्रीजी महाराज(शंकराचार्यो के शंकराचार्य) लहुलुहान करना । गांधी जी के स्वर्गवासी होने के बाद महाराष्ट्र में ब्राहमणों के राज्य प्रायोजित हजारां हत्याए या बेरिकेटस को तोड़ना कानून हाथ में लेना राजकुमार उर्फ राजाजी के अतिसामान्य कदम और क्रियाकलाप-प्रलाप है ।

jugalkishoresharma

"समस्त अथाई प्रेमियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं"

rsinha9090gmailcom

*"કર્મ"* પાસે ના કાગળ,ના કિતાબ,
છતા પણ એની પાસે,
આખી દુનિયા નો હિસાબ..!
પ્રજાસતાક દિવસ ની ખૂબ ખૂબ શુેચ્છાઓ...

mukeshdhama1620

Share

rakeshsolanki1054

गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं आप सभी को..... 🇮🇳🇮🇳❤️❤️🇮🇳🇮🇳❤️❤️🇮🇳🇮🇳❤️❤️🇮🇳🇮🇳

triptisingh171505

Happy Republic Day!

On this Republic Day, let us pledge to be positive in all circumstances to experience true freedom.

To know more about Dada Bhagwan Foundation, visit: https://dbf.adalaj.org/2oD1Bt08

#republicday #happyrepublicday #republicday2024 #Gantantradivas #republicdayindia #DadaBhagwanFoundation

dadabhagwan1150

🇮🇳🫡

એક સલામ સલામત રાખનાર ને....

bipin.ramani

ચાલો બધાં આપણે એક પ્રતિજ્ઞા લઈએ, આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીએ.

💐 પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ 💐

Follow My Page, Like, Comment & Share..

https://www.instagram.com/navadiya_manoj?igsh=dXBzNWF2cHFucTFu

https://www.facebook.com/navadiyamanoj?mibextid=ZbWKwL

પુસ્તકો:
વિશ્વ ખોજ: https://www.amazon.in/dp/8195108725
હિતકારી: https://www.amazon.in/dp/9394059822

manojnavadiya7402

“गणतंत्र दिवस प्रतीक है स्वतंत्रता के सम्मान का
न्याय की जय के निशान का, समृद्ध राष्ट्र की पहचान का…”

vasubapu2779

प्रिय साथियों

स्नेहिल नमस्कार

भारत के इतिहास में 26 जनवरी की ऐतिहासिक पावनता में संचित है मनीषी जननायकों, बुद्धिजीवियों एवं विधि-विशेषज्ञों का गहन चिंतन, विभिन्न धर्मों व दार्शनिक विचारधाराओं में निहित आध्यात्मिक मानवीय तत्त्वों का उत्कर्ष, भारत की गौरवशाली साँस्कृतिक परम्पराओं से अदम्य ऊर्जा लेकर विश्व में महान राष्ट्र के रूप में भारत के निर्माण का स्वप्न, असंख्य पीढ़ियों तक भारतवासियों की आकांक्षाओं, आशाओं, सपनों एवं संकल्पों का प्रकाश-उदगम, भारतवासियों के मौलिक अधिकारों तथा निर्देशक सिद्धांतों व इनके संरक्षण का दुर्लभ दस्तावेज़ - भारत का संविधान।
1947 में स्वतंत्रता प्राप्ति के महज़ ढाई वर्ष बाद, 26 जनवरी 1950, को हमारा लोकतंत्र, भारत गणतंत्र स्थापित हुआ, जो सभी भारतवासियों के सहयोग से सतत उन्नति की ओर अग्रसर रहा है।

सभी भारतवासियों और प्रवासी भारतीयों को इस पावन राष्ट्रीय पर्व पर हार्दिक मंगल कामनाएं करते हुए आशा करती हूँ कि गणतंत्रदिवस की सुहानी सुबह का आलोक सभी के जीवन में नया प्रकाश, नई ऊर्जा, नया ओज व तेजस्विता भरे और स्वतन्त्र-शांतिमय वातावरण में सभी को अपने मन चाहे सपनों को साकार करने के ऐसे अवसर प्राप्त हों जिनसे देश का गौरव उत्तरोत्तर बढ़ता जाए।

जय हिन्द!

डॉ. प्रणव भारती

pranavabharti5156

માનેલી ને ધારેલી આઝાદીની શુભેચ્છા.
રામના અવતરણ થી આવેલા બદલાવની શુભેચ્છા.

દેશમાં આવતા અલગ અલગ રંગની શુભેચ્છા.
જોને ભગવા રંગની ખુમારી આપતી શુભેચ્છા.
શીશ ઝુકાવી ઊભા રહેતા પ્રજાજનોની શુભેચ્છા.
તિરંગા ની શાન પાછળ જાન અપાતી શુભેચ્છા.
એક દિવસની રજામાં ઉજવાતી આઝાદીની શુભેચ્છા.
વેદના રોજ રોજ મરતી ગરીબીની સાંજ ની શુભેચ્છા.

palewaleawantikagmail.com200557

26 January happy Republic day 🧡🤍💚🇮🇳

dilipyadav.999174

गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएँ।
भारत माता की जय
जय हिंद

pandyaravi540gmail.com

છું રંગ઼ાયેલી હું દેશનાં રંગમાં,
છું દેશભક્ત એવી કે છોડતી નથી ભારત મારું.
જોઈ દેશની હાલત, દુઃખી થાય મન મારું,
પણ માનું સંતોષ એથી,
કે કરું છું મારા પ્રયત્નો દેશનાં સન્માન કાજ!
હોય ભ્રષ્ટાચાર કે થાય ખૂનખરાબી,
કરે કોઈ બળાત્કાર, કે ઝુટ્વે કોઈની જીંદગી,
કરે હેરાન કોઈને વ્યાજના ચક્કરમાં ફેરવી,
થાય મન દુઃખી જોઈને ભારતની આ હાલત.
છે ત્રિરંગો એવો શાનદાર, જોતાં જ એને
આપોઆપ છાતી ગજગજ ફૂલે,
મન થાય નતમસ્તક અને હૈયું રંગાય,
દેશભક્તિના રંગમાં...
વિનંતિ સૌને આજે મારી એક જ,
આપી સન્માન રાષ્ટ્રગીત સાથે,
ફેંકશો નહીં ત્રિરંગો રસ્તે રઝળતો.
જો દેખાય ત્રિરંગો રસ્તા પર,
ઉઠાવી લેજો માનપૂર્વક એને,
કરજો એનું યોગ્ય સન્માન...

સ્નેહલ જાની

s13jyahoo.co.uk3258

🙏🙏🙏🙏

umeshdonga

Happy Republic Day 🙏🙏

umeshdonga

૭૫ મા ગણતંત્ર દિવસની દરેક ભારતીય અને વિશ્વજનને શુભકામના
- वात्सल्य

savdanjimakwana3600