બસ હવે એ દિવસ દૂર નથી
જયારે હું હંમેશા માટે તારો હાથ પકડી લઇશ...
ઘણી ઉત્સુક છું હું એ દિવસને લઈને
જયારે હું તારી વર્ષોની ઈચ્છા પૂરી કરી દઈશ....
આપણા સફરમાં કાંટા પણ ભાગ ભજવશે
તારો જો સાથ હશે તો હું એણે પાર કરી લઈશ....
બસ એક જ ઈચ્છા છે આ નાનકડા દિલમાં
જેવો પણ દિવસ હશે તારો હું ખુશીથી સ્વીકારી લઈશ...
#Vigorous