Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जीवन में सफल कैसे बनें|| Powerful Motivational Story In Hindi || Success Mantra
https://youtu.be/tNNzGX3DO54

dhirendrabisht7696

niravdevani

niravdevani

niravdevani

Good Morning 🌞

monaghelani79gmailco

આવી તારી ચોખટ પર હું નમાવું શીશ,
સંભાળી લેજે મુજને મારા દ્વારકાધીશ!

falgunidostgmailcom

❣️✍️💖

gordimpalmanish8875

ટાંકણા થી ઘડાયેલ મૂર્તિ,
અને
ઠોકર ખાયેલ વ્યક્તિ,
હમેશાં મૌન જ હોવાની....

राધે राધે

#_હરિની કલમે_

hareshchavda114905

હીરે જડયું પારણું ને મોતીડાં ના હાર..,
ઝુલાવે જશોદા ઝૂલે નંદ નો કિશોર..!
💛🧡❤️

dipika9474

मायाविद्ये विहायैव उपाधी परजीवयोः । अखण्डं सच्चिदानन्दं परं ब्रह्म विलक्ष्यते ॥ We never know what’s going on in people’s lives, and the best option is to be always soft and kind.

jugalkishoresharma

અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં..

મનોજ નાવડીયા

manojnavadiya7402

यदा यदा ही धर्मस्य ग्लानिभर्वति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृज़ाम्ह्यम !! 4 - 7 !!

परित्राणाय साधूनां विनाशय च दुर्षकृतामम् !
धर्मसंस्थापनाथाँय संभवामी युगे युगे !! 4 - 8 !!

शब्दार्थ -

मे प्रकट होता हु, मे आता हूँ, जब जब धर्म की हानि होती है, तब तब मे आता हूँ, जब जब अधर्म बढता हे तब तब मे आता हूँ, सज्जन लोगो की रक्षा के लिए में आता हूँ,
दुष्टो के विनाश के लिए में आता हूँ, धर्म की स्थापना के लिए में आता हूँ, ओर युग युग में जन्म लेता हूँ।

श्री कृष्ण जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएँ।

जय श्री कृष्ण 🙏🙏🙏
जय द्वारकाधीश 🚩
राधे राधे 🙏

kishorshrimali4376

ખરે,ખરો! માણસ છે.
➖️➖️➖️➖️➖️
પ્રપંચ ચોરીને દગાબાજીમાં છે રુચિ.
વાત મને કાયમ આ ખુંચી.
માર્યું ખાલીખમ ઘરમાં તાળું.
ને બોલે ગર્વ કરતાં,:-"ખોલો,દઉં કૂંચી."
તમને કહું સાચું,--
મને,માણસની જાત લાગી લુચ્ચી.
આપે ઘરમાં જગ્યા ફુલાઈ,ફુલાઈને.
ને એ ગયા પછી,
દિલમાં નામ પણ,નાખે ભૂંસી.
સાંભળે દુઃખ દર્દની વાત એ રીતે,
જાણે જાત,નાખશે ઘસી.
મળ્યો નહીં,સમય સ્વાર્થ ને,
કઈ રીતે હોય,કોઈની આંખ લુછી.
ખરે,ખરો ! માણસ છે.
કરે પથ્થરની મૂર્તિમાં જાસુસી.
કરવાનો છે દેખાડો.
ભક્તિ અને શ્રદધામાં ક્યાં છે રૂચી ?
✍️જયા.જાની.તળાજા."જીયા"

jayadavejayadave4623

પ્રેમ, કુશળ નીતિગ્ય, ભાવના ઓ ને સમજવા વાળુ અદભુત અદભૂત જેની લીલા ઓ નું વર્ણન સંભવ જ નથી એને જન્મ થતા જ માતા ને છોડવી પડી પન તોય આજ એ બધાં નો પ્યારો લાલો 😥 એને ચિર ચોરતા પન આવડે ને ચિર પૂરતા પન આવડે 😥 મિત્રતા માં અતિ ઉત્તમ ક્યાંય કોઈ દી ઓછો ન ઉતરે આખા બ્રહ્માંડ ના વૈભવ દાન કરે એક મુઠી ચોખા ના પ્રેમ માં, ને વિરાટ રૂપ પહેલાં દુશ્મન ને બતાવી આવે સભા માં પછી મિત્ર ને બતાવે શકિત હોવા છતાં એની સો ભૂલો ક્ષમા કરે ને પછી સુદર્શન ચઢાવે એ કૃષ્ણ મારો કૃષ્ણ ન ભૂતો ન ભવિષ્યતિ કૃષ્ણ તો બસ કૃષ્ણ જ 😔🙏

કૃષ્ણ પ્રાકટ્ય ની હાર્દિક શુભકામના 🙏

kishorshrimali4376