Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

आत्मविश्वास

girish1

प्रेरणादायक विचार 🌹🍂🍁💐

dilipyadav.999174

वक्त का खास होना जरूरी नही...
खास लोगो के लिए वक्त होना जरूरी हैं...

#_krishna 💞

avinashparmar224012

પેલા સૂરજ ના આવ્યા ના રાહમાં,
બેસી શાંત કોયલ નો મધુર અવાજ ગુજતો,તો
આકાશ મા દૂર દૂર જતાં એ વાદળ મા
હજી કોઈ પંછી ફટકતું ન હતું
માણસો નો કોલાહલ જયાં બંધ થયો,
ત્યાં ફરીથી જોવા મળશે
એવા સવાર ની વાત જોઈ છે .
-Shek

shek.com

હૈયા થી સાદ કર !
હું આવીશ.
નહીં તો નહીં આવું.
તું સાદ કરીશ ને ?

parimalbhatiya6847

કોઈ સાથે ઘડી બે ઘડી વાત કરી લીધી શબ્દો સાથે ગમ્મત કરી લીધી,

મનમાં જે વિચારો આમતેમ રમતા હતા તેને કાગળ પર રજૂ કરી દીધાં,

એક પવિત્ર મનથી બીજા સ્વસ્થ મગજ પર તેનું પ્રત્યાયન કરી લીધું,

કોઈને એમાં લાગ્યું કે આતો શબ્દો થકી સંબંધોનું મેઘધનુષ રચી દીધું.

parmarmayur6557

माॅं चॅंद्रघणटा
प्रणमामि माॅं चॅंद्रघणटा तृतीया स्वरूपा
भगवती शांति दायक, कल्याणकारी माॅं ।
मस्तके चॅंद्र चमकता, स्वर्ण वर्ण अति सुन्दर माॅं
सिंह पर विराजे माॅं, शोभा अति न्यारी माॅं।।
डॉ दमयंती भट्ट

drbhattdamayntih1903

Blog

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

મૃત્યુ

jayadavejayadave4623

વાડ વિના વેલો ના ચડે

(ગુજરાતી કહેવતો પરથી લાધવિકા)


“કમલેશ, તું તો રહેવા જ દે, તારું તો ઉજજડ ગામમાં એરંડો પ્રધાન જેવું કામકાજ છે. તારી વાત માનીએ તો તો આબરૂના કાંકરા થાય."

"સરપંચ, એમ મારે કાંઈ ઉતાવળે આંબા નથી પાકયા, મેં આ કામ માટે આભ ને જમીન એક કયા છે."

"તો પણ બેટા, ઉધમ વિનાનું નસીબ પાંગળું જ રહેવાય, તારી વાત ગામવાળા માને એટલે ઉપર આભ ને નીચે ધરતી જ સમજી લેવાનું.” એક ડોહા ઉધરસ ખાતા ખાતા બોલ્યા.

*બોલ્યો. બાર વર્ષે બાવો બોલ્યો, કાલે તમારા ફળિયામાં વાત કરી ત્યારે તો તમે રાજી હતા અને આજે? તમારો તો એક પગ દૂધમાં ને એક દહીમાં જ રહેવાનો.”

"કમાં, તું આ બધુ રહેવા દે, કજિયાનું મોઢું હમેશા કાળું જ રહે.” નબુબા છિકણી સુધતા સુધતાં બોલ્યા

"શાસ્ત્રોમાં ચોખ્ખી મનાઈ આપી છે છોકરા, ઘરમાં જાજરૂ ના હોય એ પાપ કહેવાઈ પાપ અમે જીવ્યા કરતાં વધુ જોયું છે. તારી વાત માનીને આખું ગામ ઉલમાંથી સુલમાં પડયું તો? અત્યારે આખું ગામ સુખી છે ઘરે ઘરે ઘી ના દીવા બળે છે, હસી ઠઠોળી થાય છે. ભગવાનના નામ લેવાઈ છે તો પછી રામ રાખે તેને કોણ ચાખે.”સરપસે કડકાઈથી કહ્યું.

“સાચું જ કહ્યું છે આપણા પૂર્વજોએ, કાગડો ગમે તેટલો ઉજળો થાય એ હસ ના બને કપાળ પ્રમાણે ટીલું કરાઈ પણ એ વાત હું અહિયાં ભુલી ગયો. અત્યારે તમને મારી વાત નકામી લાગે છે ને પણ યાદ રાખજો કડવું ઓશડ મા જ પાય બાજુના ગામમાં જે લાખાની છોકરી પરોઢિયે ખેતરે ગઈ અને નરાધમોએ પીખી નાખી ભગવાન ના કરે કે એવું આ ગામની કોઈ છોકરી સાથે થાય, ચેતતા નર સદા સુખી. બાકી તો રાંડયા પછીનું ડહાપણ નકામું"


~ મહેન્દ્ર કાચરિયા

kanoparjapati8861

POETRY ❣️

Mohabbat har kisi ko mil Jaye to zindagi kis baat ki
Zindagi m koi dukh hi na ho to shikayat kis baat ki
Kuch log es Dil ko bahut pasand aate hain
Kaash Ham bhi kisi ki pasand banjate to kya hi baat bn jaati...!!

~By means of Krishz

mkrishz

તારું ખુશ હોવું જ મારા માટે સૌથી જરૂરી છે આપણે સાથે હોય કે નાં હોય

મારું શું છે...! તું ખુશ તો હું ખુશ બસ એજ જીવન જીવવા માટે કાફી છે.

imap.21cn.com

gautam0218

gautam0218

gautam0218

हाइकु
------
1)ढलती शाम
पेड़ पाएं विश्राम
पंछी भी शांत।

2)चैत्र आरंभ
शक्ति का शुभारंभ
भक्ति आनंद।

3)त्रिकाल दर्शी
आनंदमयी माता
कष्ट हरती।

4)अखंड ज्योति
जलती नवरात्रि
माँ को अर्पित।

5)धरा हर्षाती
नयी ऊर्जा है पाती
चैत्र है खास।

6)सृष्टि सृजन
ब्रह्म द्वारा रचित
कथा चर्चित।

7) गर्म मौसम
जल होता है खत्म
रक्षण धर्म।


आभा दवे
मुंबई

abhadave