character Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

character Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful character quote can lift spirits and rekindle determination. character Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

character bites

.સંસ્કાર બતાવી દે છે પરિવાર કેવો છે.
..વાતચીત બતાવી દે છે માણસ કેવો છે.
...દલીલ બતાવી દે છે જ્ઞાન કેવું છે.
....નજર બતાવી દે છે ચરિત્ર કેવું છે?
.....ઠોકર બતાવી દે છે ધ્યાન કેવું છે.
......સ્પર્શ બતાવી દે છે નિયત કેવી છે.
.......વિનય બતાવી દે છે શિક્ષણ કેવું છે.
........સમસ્યા બતાવી દે છે જુસ્સો કેવો છે.
.........વાણી બતાવી દે છે સ્વભાવ કેવો છે.
..........મૃત્યુ બતાવી દે છે જીંદગી કેવી છે.

#Character

સારુ ચરિત્ર સારા વ્યક્તિત્વનો નિખાર છે. જેમાં વ્યકિતની છબી જળકી આવે છે. Good character reflect good personality.#itsme
#Character

આંસુ પાડશો તો દયાની ભીખ મળશે.
પણ મહેનત કરી પરસેવો પાડશો ,
તો સર્વશ્રેષ્ઠ પરિણામ મળશે.
#Character

इंसान की कहानी भी कुछ यूं बनी हुई है।।
खुद के चरित्र को बेदाग़ रखने के लिए,
पूरी जिंदगी दाव पर लगा दी...
और दूसरों के चरित्र को सरे आम ,
बदनाम किए जा रहे है।।
#Character

ચાલચલગત -----લક્ષણ----- સ્વભાવ
એક એ
કે જે લોકો દ્વારા જાણવા મળ્યો હોય
બીજો એ, કે જે અસલમાં હોય
કોઈ પણ માણસ સારો છે, કે ખરાબ,
એનું તારણ...
જો આપણે જાતે નથી કાઢી શકતા,
તો સમજી લેવું કે,
આપણને દુઃખી થતાં.....
કોઈ રોકી નહીં શકે
#Character

इत्र, मित्र, चित्र और चरित्र
किसी की पहचान के मोहताज़ नहीं..
ये चारों अपना परिचय स्वयं देते हैं।

#_kisuu 💞
#Character 🤗

#tweety #my#fav#cartoon #character ....made by my little sisters....