Quotes by Nandani in Bitesapp read free

Nandani

Nandani

@nandiv


પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શું થયો...
અહીં ઈર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું...

કોઈ મને પૂછે તારા વિશે..
હું તને ચાંદ અને ખુદ ને દાગ કહીશ... 🌙 ❤️

Good morning ☀️

Good morning ☀️

Good morning ☀️

epost thumb

Good morning ☀️

સંપર્ક અને સંબંધ પૂરો થઈ જાય
એટલે
સ્નેહ પૂરો ના થઈ જાય... 🦋

epost thumb

कुछ सफ़र इतने खूबसूरत होते हे
मंजिल तक पहुंचने का मन ही नहीं होता।।।🦋

જીંદગીમાં એક વ્યક્તિ તો password જેવી જ હોય છે,
જેના વગર જીંદગી પણ નથી ખૂલતી...
☀️ 🌺