Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

....वसंताची चाहूल.,
चैत्र पाडवा.

grahul.105011

कर्म

girish1

જાણીને તું કર વિચાર,
છે કઈ તારું અહીંયાં,

છોડી દે તું તારાં બોલકા,
ને થઈ જા તું મગ્ન મૌન,

સ્વીકારી‌ લે‌ તું ખાલીપણું,
ને‌ આપી દે તારું બધું જ,

સમજી જા તું આ જીવને,
વહી જશે બધું આપોઆપ,

ધુળ, પાણી અને આકાશને,
માનજે સાચું તું એમાં ભળીશ...

મનોજ નાવડીયા

manojnavadiya7402

umeshdonga

🙏🙏

umeshdonga

Blog

rajnijoshi8512gmailc

always miss You dad... you are my inspiration .... ત્રીજી માસિક પુણ્યતિથી 🙏🏻🙏🏻

mayurchaudhary942gmail.co

navyajaiswal6866

1- “ये दिन जो इतने उदास हैं”

क्यों मिलता कहीं न चैन है
ये पता नहीं दिन या रैन है
ये धूल- धूसरित पथरीले रस्ते
पनियाई आँखों में आंसू हँसते
अब भी जाने किसकी आस है ?
ये दिन जो इतने उदास हैं,
कोई हूक सी जो रहती है उठती
कोई पीर आत्मा है क्यों सहती
कोई राह न मिलती इससे निजात की
तुमने कभी न इस पर कोई बात की
क्यों इतना तुम्हे अविश्वास है ?
ये दिन जो इतने उदास हैं,
तुमने चुनी आखिर इक नई राह
कभी वहाँ तक न पहुंचे शायद मेरी आह
मेरा समर्पण भी न ले सका तेरे मन की थाह
अब शायद हो पूरी तुम्हारे मन की चाह
जो भी तुमने चुना क्या वो खास है ?
ये दिन जो इतने उदास हैं
तेरे प्रेम में मैंने सब कुछ खोया,
तुम्हे अंदाजा भी है मैं कितना रोया,
ये समय का था कैसा क्रूर छल,
जीने का मेरे न रहा अब कोई संबल
सिर्फ वेदना का ही मन में वास है
ये दिन जो इतने उदास हैं,
न जाने कब छंटेगी ये दुख की बदली
अब बची कोई उम्मीद भी अगली
तेरा मोह -नेह कभी क्या मुझसे छूटेगा ?
या यूं ही तपते -दहते जीवन बीतेगा
यही प्रेम का अंतहीन वनवास है
ये दिन जो इतने उदास हैं ।।
समाप्त
कृते -दिलीप कुमार

dkwriteryahoocoin

“सबसे उदास दिन”

सबसे उदास दिनों में भी
वह लडक़ी कभी-कभी
यूँ ही मुस्काती थी,
क्योंकि उसे रह-रह कर
याद आ जाता था कि दुनिया जिसे अब भी
लड़की ही समझती है
वह सचमुच कभी
हँसती-मुस्कराती खिलदंड
लड़की हुआ करती थी,
सबसे उदास दिनों में भी
उस लड़की को वह लड़का
रह- रह कर याद आता था
जो अक्सर कहा करता था कि मैं तुम्हारे लिये चांद-तारे भी तोड़ लाऊंगा
और तुम्हे पाने के लिए आकाश-पाताल एक कर दूंगा
ये और बात है कि इसी शहर में रह रहे उस लड़के ने अब
उससे कोई वास्ता नहीं रखा,
सबसे उदास दिनों में भी वही लड़की,
खुद की उदासी से उकताकर बनाव-श्रंगार करके अकारण
खुद को निहार भी लेती थी
तभी उसे एक टीस उठती थी कि उसकी जिंदगी तो महज एक चलती चाकी है
जिसे जीवन जीना नहीं बल्कि काटना ही है ,
सबसे उदास दिनों में उस
लड़की के घरवालों ने ये भी उम्मीद की थी कि वह उदास लड़की कहीं मर-खप जाती
तो बेहतर ही होता क्योंकि
उन्हें कहीं जवाब न देना पड़े कि लड़की का घर आखिर क्यों नहीं बस पा रहा है ?
सबसे उदास दिनों में भी वही लड़की
जो अपनी उदासी से जूझते -जूझते और अपने से हारकर
मरने गई थी ट्रेन से कटकर
मगर रेल की पटरी पर काम चालू रहने से उस दिन ट्रेन नहीं आई
तो इस तरह उस उदास लड़की का सबसे उदास दिन भी एक असफल इंतजार में ही आखिर बीता,
लेकिन उसी दिन उसे पता चला कि उसी शहर की
एक दूसरी रेल की पटरी पर
एक युवक ने आसानी से कटकर अपनी जान दे दी थी,
लोग कहते हैं कि उस युवक ने असफल प्रेम में एक सफल खुदकुशी पूरी कर ली थी,
सबसे उदास दिनों में उस लड़की को इस बात की बड़ी कोफ्त हुआ करती थी कि वह ही आखिर लड़की क्यों है?
क्योंकि उसकी माँ अक्सर उससे कहा करती थी कि
वह अगर लड़का होती तो शायद कर्ज में डूबे अपने किसान पिता को फांसी लगाने से बचा सकती थी,
सबसे उदास दिनों में वह लड़की उदासी में अचानक खिलखिलाकर हँसती भी थी, क्योंकि उसके चेहरे को चंद्रमुखी कहने वाले कवि ने न सिर्फ उसकी देह बल्कि आत्मा को भी नोच और निचोड़ डाला था,
इसीलिए अब उसे अपनी उदासी प्रिय औऱ स्थायी लगती थी
और उसे अपने तन-मन से जुड़ी उपमाओं और अलंकारों से वितृष्णा होती थी,
सबसे उदास दिन सबसे खास दिन नहीं होते
क्योंकि जब हर दिन उदासी भरे ही होते हैं
तो उदासी खास बात नहीं बल्कि दिनचर्या होती है
और सबसे उदास दिनों के बाद उदासी घटने भी तो लगती है ।
समाप्त
कृते -दिलीप कुमार

dkwriteryahoocoin

gautam0218

gautam0218

.......તું જોઈએ છે........

સવારે ઉઠતાની સાથે જ
તારો ચહેરો નજર સામે જોઈએ છે.

હું ઉદાસ હોવ ત્યારે ખોળામાં
માથું રાખી રડવા માટે તું જોઈએ છે.

દિવસમાં 10 વખત કોલ કરી
જમ્યા કે નઈ પુછવા માટે તું જોઈએ છે.

કોઈ સુંદર સાંજમાં ખંભે
માથું મુકવા માટે તું જોઈએ છે.

મને આખી જીંદગી હેરાન
કરવા માટે તું જોઈએ છે.

બસ કિધુંને તું જોઈએ છે,
એટલે તું જોઈએ છે.

#_krishna 💞

avinashparmar224012

અમને વયસ્ક હૂતોહુતીને ક્યાંક નવી જગ્યાએ જઈ નવી ફન લેવાનું મન થાય.
આ રવિવારે ગયેલાં એ જગ્યા તમે ન ગયાં હો તો જરૂર જોશો.
બને કે આપણે રિવરફ્રન્ટ એટલે નહેરુબ્રિજ ની બાજુમાં જ જઈએ. અટલબ્રિજ અને ફલાવર પાર્ક એક ધક્કે જોઈએ તો ત્યાં પૂર્વ કે પશ્ચિમ નો રિવર ફ્રન્ટ ન જોઈએ.
અમે આ વખતે પસંદ કર્યો રિવરફ્રન્ટ ગાર્ડન, શાહીબાગ. ગાંધીબ્રિજ અને સુભાષબ્રિજ વચ્ચે.
એન્ટ્રી સુભાષબ્રિજ તરફથી પણ થાય. અમે ગૂગલ મેપના બતાવેલ રસ્તે છેક નહેરુબ્રિજ ક્રોસ કરી ખાનપુર કામા હોટેલની બાજુમાંથી રિવરફ્રન્ટ પકડ્યો અને ત્યાંથી 4 કિમી, સાતેક મિનિટમાં આ ગાર્ડન આવી ગયાં.
એન્ટ્રી ફી પુખ્ત વ્યક્તિની 10 રૂ., બાળકોની અને સિનિયર સિટીઝનની 5 રૂ. છે.
સરખું એવું લાંબું ગાર્ડન પાઘડીપટ્ટે છે.
કોઈ જગ્યાએ લોટસ પોન્ડ જ્યાં સવારે કમળ ખીલતાં હશે, ક્યાંક થોટ પાર્ક એટલે ગોળાકાર લોન માં બાંકડાઓ પર શાંતિથી ચિંતન કરતાં બેસવાનું, ક્યાંક બાળકોને રમવા સાપસીડી અને લ્યુડો જેવી ગેમ જમીન પર રબરની મેટ પર પ્રિન્ટ કરેલી, એક જગ્યાએ સન ડાયલ જેમાં ચોક્કસ સમયે વચ્ચે રાખેલ પોઇન્ટરનો પડછાયો ફરતે ગોળ ડાયલના અક્ષર પર પડે એટલા જ વાગ્યા હોય.
એકાદ છત્રી, ક્યાંક ધ્યાન કરતો દેડકો , માછલી જેવાં સ્ટેચ્યુ, એક વિશાળ ચરખો અને એવું બધું જોયું.
અમુક નિશ્ચિત જગ્યાએથી નીચે ઉતરો એટલે નદીને સમાંતર ચાલવાનો પાથ. સાઇકલ પણ ફેરવી શકાય. નજીકમાં મોટો બોરવેલ અને ત્યાં જવાનો પુલ જે સામાન્ય પબ્લિક માટે નથી.
જાતજાતની વનસ્પતિઓ. લાલ ફૂલ વાળા મહીડા, પીળા આવળ, ગુલાબી કચનાર વગેરેનાં વૃક્ષો, મીની ગુલમહોર, મોગરા થી લથબથ છોડો અને એ બધું સૂર્યાસ્ત સાથે જોવું એક લ્હાવો હતો.
યુવાન કપલો એમ જ એકમેકને ફેરવવા કે બાળક હોય તો તેને ફેરવવા આવેલ. નજીકમાં લાલ દરવાજા તરફથી આવો તો ફ્રી પાર્કિંગ માટેનું મેદાન પણ છે.
આપણે વેસ્ટ સાઈડે જવા ટેવાએલાં છીએ. આ ઇસ્ટ સાઈડ જરૂરથી જોવા જેવી છે. બને તો સવારે જવું તો કમળો અને સન ડાયલ જોઈ શકાશે.
અમે આથમતી સંધ્યા અને પછી LED લાઈટોની ગોળ થાંભલાઓ પર કરેલી રોશની, સામે વહેતું પાણી અને સામે કિનારે પાવર હાઉસ થી દધીચિ બ્રિજ તરફની લાઈટો જોઈ.
વર્ણન ઉપરાંત ખૂબ ફોટા લીધા છે. જરૂર જુઓ.
ત્યાંથી કેમ્પ હનુમાન 3.5 કિમી છે. ત્યાં કદાચ વીસેક વર્ષે અંદર ગયો! અગાઉ બહાર મોબાઈલ, પટ્ટો, પાકીટ વગેરે મુકાવી દેતા એવું હવે નથી. માત્ર એન્ટ્રી વખતે સરકારી આઇડી બતાવવું પડે. મારે લાયસન્સ ચાલી ગયું. એન્ટ્રી થી અંદર મંદિર ખાલી 400 મીટર જ છે.
તો જુઓ ફોટાઓ. એક વાર એ પૂર્વ અમદાવાદના રીવરફ્રન્ટ પર જરૂર જાઓ.

sunilanjaria081256

bhavnabhatt154654