marathon Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

marathon bites

થોભી જઈશું તો થીજી જઈશું;
ચાલતા રહીશું તો જીતી જોઈશું...
આ જિંદગીની મેરેથોન છે, દોસ્ત;
શ્વાસ લઈશું તો જીવી જઈશું..

-Darshana Hitesh jari...
#marathon

કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિની દોડ શરૂવાતમાં #Marathon જેવી જ લાગે છે.. પણ જ્યારે લક્ષ્ય સમીપ દેખાય ત્યારે એ દોડ દિલની ઉડાન બની જાય છે.
🌈🦋🌻💫⛳

#Marathon

આ જીવન નામની એક જ રમત એવી છે કે જેમાં,
આપણે જેટલી સ્પર્ધા પોતાનાથી કરીશું,
એટલાં આપણે આપણાં જીવનમાં આગળ વધીશું.
#Marathon

#Marathon
તડકો તો એમ જ બદનામ થાય છે.
ખરેખર દાઝ તો લોકોને એકબીજા પર હોય છે.
જયારે તેઓ બીજા સાથેની સ્પર્ધામા હારી જાય છે, ત્યારે લોકો બદલો લેવાની અગન જ્વાળા મનમા લઈને ફરે છે.

મેરેથોન
#Marathon

પૈસા કમાવવાની મેરેથોન દોડમાં માનવી ભૂલી ગયો છે કે શ્વાસની મેરેથોનમાં પણ એણે જીતવાનું છે.


#Marathon

मंजिलें भी ज़िद्दी हैं, रास्ते भी ज़िद्दी हैं, कल क्या होगा देखते हैं, होंसले भी ज़िद्दी हैं।

#Marathon