Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

good night 🌌

mrsfaridadesar

gautam0218

gautam0218

gautam0218

gautam0218

GOOD MORNING EVERYONE
🌻☕🌻
Have A good day

jighnasasolanki210025

આ જ તો છે પ્રણયની
પરાકાષ્ઠા
દિલ આજ પણ બેચેન
તને પામવા…
-કામિની

kamini6601

#नाश्ता_टाईम

मूग भजी
एक दिवस मुगाचे आप्पे केलें
त्यातील थोडे मिश्रण उरले होते
त्याचे परत पुरेसे आप्पे होणार नव्हते
मग याची भजी करावी असे योजले.

सकाळीच मिश्रण फ्रीज मधून बाहेर काढून ठेवले
मिश्रण साधारण दिड वाटी होतें
त्याचा गार पणा कमी झाल्यावर त्यात अर्धी वाटी रवा व थोडे मीठ घातले
मिश्रण एकत्रित करून बाजूला झाकुन ठेवले
तासा भराने कढईत तेल गरम करून छोटी भजी खरपुस तळुन काढली
रवा घातल्यामुळे बाहेरून छान कुरकुरीत लागत होती..
शिवाय भरपूर भिजल्याने चांगली टम्म फुगली होती .🙂

jayvrishaligmailcom

તને જોવને આ મન હરખાય,
તારાં રુપ તરફ હું ઢળ્યો છું,

તું જ એક હ્દયમાં વસી ગઈ,
તારાં પ્રેમ હેઠળ હું જીવ્યો છું,

મારુ દલડું તું ચોરી કરી ગઈ,
તારાં શ્વાસોથી હું ધબકયો છું,

તારાં ખંજને કેવાં તીર માર્યાં,
તારાં સાથ હેઠળ હું જીવ્યો છું.

મનોજ નાવડીયા

manojnavadiya7402

good morning 🌹🌄

mrsfaridadesar

Just Completed One Of The Masterpiece 🕊️ .

- Book Name :- The Alchemist

- Review :- It's All Good Book Though ( I Read In English Language & Full Version ) . If You Have Enough Patience And Like Psychology Type Of Stuff Then You'll Like It . Overall Book Is Worth Of Time And Money 🤞🏻 .

rupaljadav173815

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

💐💐🍫🍫🎂🎂🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

jighnasasolanki210025

Happy Woman’s Day
સ્નેહ ,સમર્પણ,સર્જન
પ્રેમ,પરિત્યાગ,પ્રાર્થના
આરદા,આસ્થા,આદિવ
સઘળાંય ગુણોનો સંગમ
એટલે સ્ત્રી…💐💐💐
-કામિની

kamini6601

લાગણી ઓ જેટલી કોમળ હોય છે,
એટલુંજ કઠીન દર્દ પણ આપે છે ફોરમ..
good evening...

mrsfaridadesar

સૃષ્ટિનું સર્જન છે નારી.
દેવ દેવીનું દર્શન છે નારી.

અબળા ન કહેશો કોઈ,
જગતનું દર્પણ છે નારી.

નથી એ પગના પગરખાં,
કપાળનું અર્ચન છે નારી.

છે સુંદર, નથી શૃંગારરસ,
ભજન ને કીર્તન છે નારી.

"વ્યોમ" સુધી જેની ખ્યાતિ,
શુદ્ધ સૌમ્ય વર્તન છે નારી.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

સ્ત્રી
હા, હું એક સ્ત્રી છું.
ગણાઉં છું અબળા સમાજમાં!
તોય કહેવાતું એવું દુનિયામાં,
"સ્ત્રી તો સહનશક્તિનો ભંડાર!"
માનવું મારું એવું સ્પષ્ટ,
સ્ત્રી તો છે અખૂટ શક્તિનો ભંડાર!
ન થાકે કે નોકરીનાં કામથી,
કે ન થાકતી ક્યારેય ઘરનાં કામથી!
રહેતી એ સતત ઉત્સાહથી ભરપૂર,
મળતો જ્યાં સાથ એને જીવનસાથીનો!
કરે એ ફરિયાદ ત્યારે જ,
થઈ ગઈ હોય સહનશક્તિ એની પૂર્ણ!
ન કર શરમ તુ પોતાનાં સ્ત્રી હોવાં પર,
ભૂલ ન તુ નારી એ વાત,
છે દુનિયાનું અસ્તિત્વ તારા થકી!
મુકીને જીવ પોતાનો જોખમમાં,
આપે છે જન્મ તુ એક અન્ય જીવને!

s13jyahoo.co.uk3258

Focus on You...........
................... people come and go

saleemkhan133398