Quotes by Mrs Farida Desar foram in Bitesapp read free

Mrs Farida Desar foram

Mrs Farida Desar foram

@mrsfaridadesar


good morning 🌹❤️

good morning 🌹

good morning 🌞

હું ખૂબ જ વ્યસ્ત છું પોસ્ટ પણ ઉતાવળ માં કરું કોઈ વાર,
હવે like નથી આવતી, કઈ વાંધો નહીં, હું લેખક છું મારા શોખ માટે લખું છું, મને કોઈ ફરક નથી પડતો,like,coment, કે folowers થી...
હું તો સમય મળ્યે દરેક ની પોસ્ટ વાંચી ને like કરુ છું, મને વાંચ્યા વગર like કરવું પસંદ નથી હું free થઈ ને બધા નું વાંચીશ...
- Mrs Farida Desar foram

Read More

માતૃભારતી ગુજરાતી ના લેખક અને મારા ભાઈ જાન અનવર ખાન બ્લોચ, ફેમિલી સાથે કાલે અમારા ઘરે આવ્યા હતા.... સંબંધ ભલે ઓનલાઇન હોઈ, ગર્વ સાથે નિભાવો જેથી સમાજ અને ઘર માં માનભેર સંબંધ નિભાવી શકો.... ❤️ 🌹

Read More

ચકલી ઓ નુ ચી, ચી,
ફૂલો ની ફોરમ,
બાગો ની બહાર,
ભમરા નું ગુંજન,
પંખી નો કલરવ,
સૂરજ ની લાલી,
મયુર ના ટહુકાર,
ગરમ ચા ની ચુસ્કી,
ને, તારી યાદ...
મારે આંગણ સવાર રૂપાળી.....
શુભ સવાર.... 🌹
- Mrs Farida Desar foram

Read More