Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

वे गमों के दोनों
कविता गीत


हु। ,

खोई नहीं मैं इस रंग रलियों में
फसा नहीं मैं इश्क की तंग गलियों में

हवा जैसी बेहती ईत्र जैसे महकी
गुलाब जैसे मशहूर थी


फिर भी उम्र कटी तनहा है मैंने
अकेलेपन में खोया रहा
अपनी ही दर्द में सोया रहा

वक्ति ही नहीं निकाल पाया हमने चाहत की



खुद की गमों में मशगुल थी इस तरह की
थी किसकी नजर पाखी
देखा ही नहीं कभी



सोई नहीं मैं महबूब के पल्को तले
जागी भी नहीं मैं किसी के इन आंखों में ख्वाबों को लेकर


धड़कता दिल खुद थम सा गया
मेरे इन आंखों में मेरे लिए ही है दया


खोई नहीं मैं इस रंग रलियों मे
फसा नहीं मैं इश्क की तंग गलियों मे



मेरे इन आंखों में मेरी यादें हैं
चंचल मन खुद को खुद में संभाले
खुशियां आधे हैं


वे गमों के दिनों
वे रास्ते बिन आसरे की
यादें मेरी थके ख्वाबों की



बस सोच है बिना लालसे की
घड़ीया बिती उम्र बिता इश्क के दिनों की
बस रह गई मैं मेरे दर्द के साथ
बिते यादों के लिए
बिना आसरे की खुद को संभालते हुए

मैं यहां मेरे गम मेरे दर्द के साथ
मेरे बेचैन धड़कन अब है शांत





गजल

धड़कन अब भी है सीने में
और वह धड़कता भी है
पहले की तरह वह अब भी अपने ही दर्दों की सोर से भरा हुआ है

abhinisha

Radha Krishna

skptech

किस्मत

ashuashu858439

મિત્રો,
માનવ સ્વભાવ ની થોડી વિચિત્રતા પર આજ ની રચના છે,આશા છે આપ ને પસંદ આવશે.

" વિચિત્ર માનવ મન"

કેટલા વિચિત્ર માનવ મન હોય છે,
શાંતિ માટે અશાંતિ ની સફર કરે છે.
લાગે તરસ તે માટે પાણી સાથે રાખે છે
આમ તો પોતે મૃગજળ તરફ વહ્યાં કરે છે
કેટકેટલા નવા સાથી રસ્તા માં જોડે છે
બસ જૂના સંબંધો થી હાથ જોડ્યા કરે છે
જે સાથે હોય તેની જરી ગણના કરતો નથી
જે સાથે નથી તેનો અફસોસ કર્યા કરે છે
જે ક્ષણ મળી છે તેને જીવતો નથી એ ખુશીથી,
આવતી કાલની ચિંતામાં આજ વેડફ્યા કરે છે.
રેતીની જેમ સરકી જાય છે આખોય જન્મારો,
ને મુઠ્ઠી મજબૂત રાખવાનો ભ્રમ રાખ્યા કરે છે.
ખબર જ છે, જરા ચૂક્યા તો ખેલ ખતમ,
છતાં, બેફામ બેધ્યાનપણે ગતિ વધાર્યા કરે છે.
પ્રાણવાયુ શોધવા હાંફતો હાંફતો જાય છે,
પછી બેસીને નિરાંતે ઊંડા શ્વાસ ભર્યા કરે છે.

જો આપને યોગ્ય લાગે તો પ્રતિભાવ આપવા વિનંતી.
અસ્તુ.......

jiteshdattani024052

Happy Friendship day 🌹🌹🙏🌹🌹😊

drbhattdamayntih1903

મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાએ 🌹🌹🙏🌹🌹

drbhattdamayntih1903

**પ્રિયતમા પ્રત્યેના સમર્પિત પ્રેમનો ભાવ

આંખો બંધ કરીને તું જ્યારે શાંતિ અનુભવે છે,
તારા એ શાંત ચહેરાને જોઈ મારું દિલ હસી પડે છે.

ધીમેથી આંખો ખોલીને જો આ દુનિયા કેટલી ખાસ છે,
આપણે સાથે છીએ, એટલે જ તો આ રોશનીનો અહેસાસ છે.

દરિયા કિનારે ચમકતી રેતી જાણે આકાશનો તારો બની ગઈ,
તારા મળવાથી આ અજાણી જિંદગી પણ પ્યારી બની ગઈ.

એક તારો જે આકાશમાં ક્યારેય નથી આથમતો,
તારો સાથ પણ મને એવો જ અવિચળ લાગે છે.

પવનની દરેક લહેર હવે હૂંફ આપી જાય છે,
તારો એક સ્પર્શ આ દિલને શાંતિ આપી જાય છે.

તમે મળ્યા ને બદલાઈ ગઈ મારી આખી દુનિયા,
હવે તો તારા રક્ષણમાં જ વીતશે મારી આખી દુનિયા.

Dhamak

heenagopiyani.493689

Bonne fête de l'amitié !

Les amis sont les couleurs de la vie ;
sans eux, la vie est sans couleur.

Si l'un est la fleur,
l'autre en est le parfum.

Si l'un est le cœur,
l'autre en est le battement.

L'union des deux
crée une valeur inestimable.

— Mahek Parwani

mahekparwani84gmail.com8850

મિત્રતા

દિલથી અંતરના ભાવને 
   જોડતો સબંધ એટલે મિત્રતા!.....

સાથે ન હોય પણ  વાત પરથી

    ભાવ સમજી જાય એ મિત્રતા!....

ઊંચ - નીચ કે અમીરી - ગરીબીના
     જ્યાં ભેદ ના હોય તે જ મિત્રતા!...

થાય ક્યાંરેક જો મનભેદ તો છોડીને અહમ
 સામેથી તમને જે ભેટી શકેને એ જ મિત્રતા!...

દૂર હોય ને જેની ખોટ સાલતી રહે
  પણ દુઃખમાં જે પડખે હોય તેજ મિત્રતા!....

મિત્રતાની કોઈ વ્યાખ્યા ન હોય " પુષ્પ"
મિત્ર તો કૃષ્ણ ને સુદામા જેવા હોય "વ્હાલા"
મિત્રતા દિવસની હાર્દિક શુભકામના
જય શ્રી કૃષ્ણ પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

💞कुछ रिश्ते नाम के मोहताज नहीं होते,
कुछ दोस्त रोज़ मिलने के मोहताज नहीं होते,
बस एक छोटी-सी बात होती है…
और पता चलता है,
कुछ लोग सच में खास होते हैं। ❤️🫶
Happy friendship day to my matrubharti family 🩷🩷
#bydiksha

dikshaparashar.699046

मीत भाषी,,, अच्छा गुण है। 🌹🌹🙏🌹🌹

drbhattdamayntih1903

મારા મલકમાં લીંબુડીનાં ઝાડ છે.
સૈયર વીણવાને આવ મારે ખેતરે!
કાંટા વાગશે તો દવા લગાવીશ -
પાટો બાંધી તને પાસે બેસાડીશ.
- વાત્સલ્ય

savdanjimakwana3600

HAPPY FRIENDSHIP DAY
TO ALL MY FRIENDS ...🥳🥳
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

jighnasasolanki210025

" રંગ દોસ્તીનો "

મારા મિત્રો એકથી એક ચડિયાતા નંગ છે,
પણ ખરું કહું તો એ મારા અભિન્ન અંગ છે.

દોસ્તી અમારી જુએ છે જ્યારે આ દુનિયા,
જોઈને એ સ્નેહ દુનિયા પણ અહી દંગ છે.

રોજ મળવાનું નથી થાતું એ વાત સાચી છે,
આ સમયની દોડમાં હાથ સહુનો તંગ છે.

વહેંચાઈ ગયા બધા પોતાની જવાબદારીમાં,
તોય દાયકાઓ પછી દોસ્તીનો એ જ રંગ છે.

ધસી આવે છે એ વહારે બસ એક હાકલમાં
મુશ્કેલી સામે જિંદગીનો થાય જ્યારે જંગ છે.

પહોંચી ગયા સૌ ભલેને આધેડ ઉંમરે "વ્યોમ",
પણ, મળીએ ત્યારે દિલ બધાના થાય યંગ છે

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

omjay818

🙏🙏 મુશ્કેલ સમયમાં,
જે ''મિત્ર" પ્રથમ 'યાદ' આવે,

એ જ મિત્ર ગમેતેવા સમયમાં,
'સાથ' આપશે જ,

તે અતૂટ વિશ્વાસ તુટવા ના દે,,
તે જ ખરો "ભાઈબંધ"!!!!

🫂મિત્રતા દિવસની શુભકામનાઓ🫂

parmarmayur6557

પોતાનો કામ ધંધો અને મહેનત છોડી ને ભગવાન ભરોસે બેઠેલા,

આળસુ, કામચોર, અને દુનિયા પર બોજ બનેલા લોકો...!!!

mayurchaudhary942gmail.co

🎯सोया मसूर कबाब🎯

थंडगार हवेत खमंग आणि चटपटीत 😋

🎯साहित्य

सोया बॉल (बाजारात मिळतात )साधारण वीस तुकडे
एक वाटी मसूर डाळ
अर्धी वाटी डाळीच पीठ

🎯(मी यात मुगाचे पीठ वापरलं आहे)
चिली 🌶️ फ्लेक्स
तिखट ,मीठ ,गरम मसाला ,तीळ, बडीशेप ,कांदा ,लिंबू , भाजलेली खसखस (माझ्याकडे भुवनेश्वर ची स्वस्तात मिळालेली 😊भरपूर खसखस आहे म्हणून वापरली आहे) कसुरी मेथी आवश्यकतेनुसार
वा आवडीनुसार ..
बारीक रवा

🎯कृती

मसूर डाळ रात्री भिजवुन ठेवावी
सकाळी सोया बॉल गरम पाण्यात टाकावे
दोन तासांनी ते बॉल खुप फुगतात ते हाताने दाबून पाणी काढून टाकावे
मसूर डाळ पाणी न घालता कोथींबीर व एक दोन मिरच्या घालून मिक्सर ला वाटून घ्यावी
त्यानंतर सोया बॉल पण वाटून घ्यावेत
आता दोन्ही एकत्र करावे
आवडी प्रमाणे तिखट ,मीठ , गरम मसाला ,कोथिंबीर ,हळद ,तीळ बडीशेप , खसखस, कसुरी मेथी,लिंबू रस घालावा

🎯मी यात दोन तीन खाउची पाने पण चिरून टाकते
(माझ्या घरी खाऊच्या पानांचा वेल आहे व जरी पाने पौष्टिक असली तरीही रोज पान खाणे शक्य होत नाही
म्हणुन मी अशा पदार्थात मुद्दाम घालते )

🎯आता त्यात अर्धी वाटी डाळीच पीठ घालून मिश्रण एकत्र करून घेणे
व पसरट कढईमध्ये मध्यम लांबट गोळे करून रव्यात घोळून तळून घ्यावेत.
मी येथे मुगाच्या रव्यात 🌶️ चिली फ्लेक्स घालून त्यात हे कबाब घोळून घेतलेत

🎯सॉस व कांदा रिंग सोबत सोबत घ्यावे .
खुप पौष्टिक असतात व अत्यंत चविष्ट लागतात . 😋😋

🎯भरपूर लोह व प्रथिने यांचा साठा असलेले हे कबाब आठवड्यातून दोनदा तरी खाण्यात असावेत .😊

jayvrishaligmailcom

ममता गिरीश त्रिवेदी की 🌹 कविताएं ✍️

mamtagirishtrivedi740648

Radha Krishna

skptech

HAR har mahadev

skptech

આજે શ્રી. દેવાંશુ પંડિત નો અમદાવાદમાં પાણી કેમ ભરાય છે તે મતલબનો યુટ્યુબ વીડિયો જોયો.
સાંજે કોઈ કામે બહાર નીકળતાં જોયું કે ગટરો (એક પાડોશીએ ધ્યાન દોર્યું કે ગટર અને ડ્રેનેજ અલગ વસ્તુઓ છે) એટલે આ પાણીના નિકાલ, ડ્રેનેજ સિસ્ટમ ના રસ્તા પર રાખેલ સિમેન્ટનાં ઢાંકણાં સજ્જડ બંધ હતાં. ક્યાંક એને ઉપાડવાના સ્લોટ તૂટી ગયેલ, ક્યાંક ધાર માં કચરો ભરાઈ ગયેલ. એ સહેજ પણ ખોલી શકાઈ હોત તો બોપલમાં અમારાં ઘરોમાં જે મોટું નુકસાન થયું એ ઓછું થઈ શક્યું હોત. ઉનાળા ના અંતે, જૂન ના અંતિમ સપ્તાહમાં એક વાર જે તે સોસાયટીએ અને રસ્તે મ્યુનિ. એ આ ડ્રેનેજ નાં ઢાંકણાં ખોલવાં જોઈએ. બીજું, ડ્રેનેજ લાઇનમાં કચરો ન જ જવો જોઈએ. અહીં તો ડ્રેનેજ ખરી, ગટર માં પણ ઝાડની કાપેલ ડાળીઓ, ખોરાકનો જથ્થાબંધ એંઠવાડ, નારિયેળના છોતાં, પ્લાસ્ટિક અને થર્મોકોલ એ બધું કચરા ગાડી મિસ થાય તો ત્યાં ઠલવાય છે. એટલે સોય નો ઘા શૂળી થી સહન કરવો પડે છે. ઘર દીઠ પચાસેક હજારનું કુલ નુકસાન ગણી લો. એમાં હું પણ આવી ગયો.
વીસ ઇંચ વરસાદ અસામાન્ય બાબત છે જે દર ચોમાસે ન બને પણ ભારે વરસાદ તો આવે જ છે અને જો ધ્યાન રાખીએ તો પાણી ઘણું ઓછું ભરાય ને જલ્દી નિકાલ થઈ જાય.

sunilanjaria081256

Happy Friendship Day!

Create your personalized name poster and share it with your friends!

Click on below👇
https://dbf.adalaj.org/wSUxD08d

#happyfriendshipday #friendsforever #friendshipday #friendshipgoals #DadaBhagwanFoundation

dadabhagwan1150

प्रेम चाहे जितनी बार छला जाए,
अपनी प्रकृति नहीं छोड़ता...
वह चोट खाकर भी प्रेम ही रहता है।
घाव स्वीकार कर लेता है,
पर अपनी सहजता नहीं छोड़ता...
क्योंकि जिस दिन प्रेम प्रतिशोध सीख जाए,
उस दिन प्रेम, #प्रेम नहीं रहता......🧡❤️

narayanmahajan.307843