Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

એકવાર ટ્રાય કરજો

લઞભઞ તમને કોઇ ખરાબ નહિ લાગે

chirag1768

दिसंबर ने ज़र्द कर दिया है खुशमिज़ाज मन को भी सच.. विदा होते इस दिसम्बर में सर्द ही नहीं दर्द भी अपने शिखर पर है।

rohittalukdar7180

આ થીયરી લવ લાઇફ ને લાગું પડતી નથી.
મારી બધી જ યોજનાઓ નિષ્ફળ રહી

મેડમ માન્યા જ નહીં

😢

chirag1768

प्रिय, जाड़े वाली सुबह की नींद की तरह प्यारी लगती हैं "तुमसे बातें"

कितनी भी कर लूं थोड़ा और लालच लगा ही रहता है!

rohittalukdar7180

Embark the journey to discovering yourself with Pujyashree Deepakbhai and accelerate your spiritual growth by attending the upcoming Spiritual Discourse(Satsang) and Self-Realization Ceremony(Gnanvidhi) in Gandhidham, India

Click here for detailed information: https://dbf.adalaj.org/jfyjdBIU

#Spirituality #Spiritual #spiritualawakening #spiritualguidance #DadaBhagwanFoundation #DadaBhagwan #gandhidham

dadabhagwan1150

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને...💞

hemantparmar9337

આજ ઞીતા જયંતિ અને મોક્ષ એકાદશી નાં ઠાકોરજી નાં મંઞળા દર્શન

સૌ ને એકાદશી ના જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ

chirag1768

દખલગીરી ના કર, એકલાંમાં જ મજા છે...

મનોજ નાવડીયા

manojnavadiya7402

🙏જયશ્રીકૃષ્ણ🙏

.....गीता जयंती की शुभकामना......

છેતરીને સંત બનવું તેના કરતા
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે....

શનિ નડે છે એટલે બધા ને .
હનુમાન ચાલિસા મોઢે હોય છે.....

પણ અફસોસ કૃષ્ણ કોઈ ને નડતો નથી
બાકિ આખી ગીતા મોઢે હોત.....

#_krishna 💞

avinashparmar224012

આપણે બન્ને એકબીજાને ભુલી શકતા નથી
પ્લીઝ માની જાવ મેડમ
વાત કરો મેડમ
તમે કહેશો તે બધુ કરીશું

chirag1768

JUST LIKE MY DEAR HET

REALY VERY SORRY DEAR MADAM

મને ખુબ જ દુઃખ અને પસ્તાવો થાય છે કે મારા કારણમેડમ ેુ ને ભોગવવું પડે છે.

હે‌ ભઞવાન મને માફ કરો

chirag1768

પ્લીઝ માની જાવ ને મેડમ
એક વાર વાત કરો મેડમ‌
કાંઇક રસ્તો નિકળશે

chirag1768

बस एक बात की उस को खबर ज़रूरी है,
के वो हमारे लिये किस क़दर ज़रूरी है...!!

#तेराइंतज़ार

chirag1768

गीता जयंती और एकादशी 11/12/24 बुधवार को है। आज ही के दिन भगवान श्रीकृष्ण महात्मा अर्जुन को सम्पूर्ण गीताजी सुनाकर मोह और अज्ञान से रहित कर दिये थे।
आज के दिन आप भी सम्पूर्ण गीताजी संस्कृत या हिंदी में करके पुण्य का भागी बनें।
हरि: ॐ तत्सत्

chirag1768

radhe radhe 💫

#_krishna 💞

avinashparmar224012

વાટ જોવી એ મારી હેબિટ છે!!!!
તને મારી વાતથી વ્યગ્રતા દૂર થતી હોય તો હું જાગું.!
બાકી મારી વાત બોજ લાગતી હોય તો હું ઊંઘી જાઉં!!
કેમકે આમાં આપણ બંને નો કિંમતી સમય,રૂપિયો,મગજ અને ઊંઘ જેવાં પરિબળો અસરગ્રસ્ત બને છે.
તારા સાંનુકૂળ પ્રત્યત્તરની નિરપેક્ષ આશા સાથે...
. - વાત્ત્સલ્ય

savdanjimakwana3600

gautam0218

gautam0218

gautam0218

gautam0218