The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અટકી જાય નજર ને રોકાઈ જાય દુનિયા ક્ષણભર માટે, જોવું જ્યારે વ્હાલમને ગરબે ઘૂમતા ઢોલીના તાલે. ©Shefali Shah #shabdone_sarname__
કેવો નમણો અને સોહામણો લાગે, ગરબે રમતો તું મનને મોહતો લાગે. ©Shefali Shah #shabdone_sarname__ #navratri
નવરંગ ચુંદડી ને નવલાં નોરતાં આવ્યા, રમી ગરબે, માના આશીર્વાદ લઈ આવ્યા. ©Shefali Shah #shabdone_sarname__
જોને રાહ એને તારા આવવાની હોય ઢળવા માટે, આંખોને પણ દિલની જેમ તારી આદત પડી ગઈ છે. ©Shefali Shah #shabdone_sarname__
રાહ જોઈને થાકેલી આંખોને કેમની હામ આપું! છે જે ડર મનમાં એને કેમનો વિરામ આપું! ©Shefali Shah #shabdone_sarname__
સમજથી પરે હોય છે લાગણીઓ, નહીં? ક્યારે, શું ઝંખે કઈ જ કહી શકાય નહીં! ©Shefali Shah #shabdone_sarname__
હવે નથી રહી રાહ કે એ આવશે, રહી ગયા છે જે યાદો બની હૃદયે. ©Shefali Shah #shabdone_sarname__
જાણતા અજાણતા મારાથી મન વચન કાય દ્વારા તમને કોઈ દુઃખ લાગ્યું હોય તો અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ 🙏🏼 સબસે ક્ષમા.. સબકો ક્ષમા 🙏🏼 જય જિનેન્દ્ર 🙏🏼
કોલાહલ આ ભીતરનો ક્યાંય જપવા દેતો નથી, ભલે શાંત લાગુ બહારથી પણ અસ્તિત્વ સમેટાતુ નથી. ©Shefali Shah #shabdone_sarname__
જોને કેવો અવિરત વરસી રહ્યો છે વરસાદ, ધરાને સંપૂર્ણ તૃપ્ત કરવાની હોય એમ.. એમ જ ક્યારેક વરસી જાય છે તારી ચાહ, મને ભીંજવીને મહેકાવવી હોય એમ.. ©Shefali Shah - Shefali
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser