Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Those childhood memories
would wait for the rain—
so carefree, so innocent,
filled with countless little dreams.
When the first raindrop
touched the tiny grains of earth,
the whole world awakened with fragrance,
and a flood of happiness filled the air.
Peacocks spread their feathers and danced,
birds began to fly across the open sky,
as if, in that single moment,
they had found all the joy of life.
And when a little raindrop
fell gently upon the earth,
it seemed to dance too—
drip, drop… rhythm after rhythm,
like a sweet song from the sky.
The earth embraced every touch,
making each raindrop her own,
and with every falling drop,
a new feeling came alive.
That rain was more than rain—
it was a celebration of childhood,
a little world filled with
the fragrance of wet earth,
the dance of peacocks,
and the freedom of flying birds.
Even today, when the rain arrives,
my heart begins searching for that childhood—
the same fragrance,
the same innocent joy,
the same dancing peacocks,
the same birds in the sky…
And for a moment,
it feels as though
with every falling raindrop,
my childhood comes back to me. 🌧️❤️

somadevi947535

એક નાનકડું છમકલું...
શીર્ષક: પરબિડીયું

એક પરબીડિયું છે....
કોઈક ના પ્રેમ ને મથતો પત્ર છુપાવતું,
કહો તો તમારા સરનામે મોકલાવું..💌

જિગર અશોક પંડ્યા

pandyajigar

🙏🙏सज्जन आदमी, श्रीफल ओर संत में एक गुण समान होता है,

आप उनका सिर भी फोड़ दीजिए आपको वह पीने को मीठा जल ही देंगे।

वह आपका बुरा कभी नही सोचेंगे अपनी सज्जनता बनाएं रखेंगे।🦚🦚

parmarmayur6557

"i love you"
આ એકજ શબ્દ માટે જિંદગી ખર્ચી નાખી,
આ એ શબ્દ પાછળ રખ્ખડપટ્ટી કરી નાખી.
જિંદગી હતી એક તો નાનકડી એમાં પાછી!
અર્ધી ભણવા થોડી નાદાનીએ ખર્ચી નાખી.
તારી પાછળ હે ગુલાબ!કાંટા બની જીવ્યો!
ફૂલ ખીલતાં,ઢોર શા જીવે સાવ કચડી નાખી.
- વાત્સલ્ય

savdanjimakwana3600

श्रीकृष्ण भगवान तो नैष्ठिक ब्रह्मचारी थे। जिनके भाव में निरंतर ब्रह्मचर्य की ही निष्ठा है, वे नैष्ठिक ब्रह्मचारी कहलाते हैं! 

जन्माष्टमी के शुभ पर्व पर जानिए श्रीकृष्ण भगवान से जुड़ी खास बातें: https://dbf.adalaj.org/JomDSDko

#krishnabhakti #JaiShriKrishna #shreekrishna #HappyJanmashtami #DadaBhagwan

dadabhagwan1150

આજથી શરૂ થતા સાતમ આઠમ તહેવારની શુભકામનાઓ 🙏

જેવો સાતમ આઠમનો તહેવાર આવે એટલે આજે પણ ચહેરા પર પહેલા જેટલો જ હરખ આવી જાય છે. સાતમ આઠમ તહેવાર ઉજવવાની રીત ભલે થોડીક બદલાઈ ગઈ હોય, પણ તહેવાર તો આખરે તહેવાર કહેવાય.બાળપણની સાતમ આઠમ વખતે જે પારંપરિક જમવાનું  મેનુ બનાવતા,તે આજે પણ બનાવીએ જ છીએ. તહેવાર એનો એ જ છે, બસ આપણે મોટા થઈ ગયા છે. બાળપણની સાતમ આઠમ એટલે મીની વેકેશન, નાગ પાંચમથી પારણા નવમી સુધીનું. સાતમ અને આઠમ બંને દિવસે મેળો હોય છે. બે મેળા હોવાથી,મેળામાંથી કયું રમકડું લેવાનું છે એ અગાઉથી નક્કી થઈ જતું.

રાંધણ છઠ્ઠને દિવસે કઈ રસોઈ બનાવવાની છે ?કોણ ક્યાં કામમાં રોકાશે ? વગેરે અગાઉથી નક્કી થઈ જતું. જમવાના મેનુમાં મીઠાઈ, ફરસાણ, થેપલા - ઢેબરાં,પૂરી, રસા વગરનાં બટેટાનું તીખું અથવા ભરેલા ભીંડાનું શાક,રાયતું વગેરે રહેતું. મીઠાઈમાં લાડવા, મોહનથાળ, બરફીચૂરમુ વગેરે.અમે ખીર બનાવતા, હજુ પણ બનાવીએ છીએ.રાયતું અને થેપલા એ સાતમ - આઠમ તહેવારના કેન્દ્રસ્થાને હોય છે. આની વગરની સાતમ આઠમ અધૂરી કહેવાય.હવે સમય થોડોક બદલાયો છે એટલે અમુક નવી વસ્તુ ઉમેરાણી છે - સાતમને દિવસે સાંજે ખાવા માટે ઘણા સેન્ડવીચ, પાણીપુરી, ભેળ વગેરે રાખે છે.

સાતમના મેળામાં સવારે શીતળા માતાના મંદિરે દર્શન કરી સીધા મેળામાં જતા. ચકડોળ - ચરખીમાં બેસી પછી સીધા રમકડાના સ્ટોલ પર જતા અને પછી મેળામાં થોડોક નાસ્તો કરતા. ઘરે આવીને આજુબાજુ રહેતા મિત્રો જોડે એકબીજાના રમકડાં સરખાવતા.પછી બપોરે રાંધણ છઠના પકવાન આરોગવાના. આમ કરીને આખો દિવસ પસાર થતો.

બીજે દિવસે આઠમનો તો ઉપવાસ હોય છે પણ એ તો ઘરના મોટાને રહેવાનો હોય. ફરી પાછા મેળામાં જવાની તૈયારી કરવાની.આઠમનો મેળો થોડોક મોટો હોય છે. માણસોની ભીડ વીંધીને ગમે એમ કરીને નાસ્તાના સ્ટોલ પર કે ચરખી હોય ત્યાં પહોંચતા પછી ફરી પાછા રમકડાં.ઘરે આવીને રાતના બાર - એક વાગ્યા સુધી જાગવાનું, કૃષ્ણ જન્મ માટે. કૃષ્ણ જન્મની પણ ખૂબ મજા માણતા, પંજરીની પ્રસાદી વગેરે. બીજે દિવસે એટલે કે નોમને દિવસે ફૂલ આરામ કરવાનો.

- વિશાખા મોઠિયા

mothiyavgmail.com3309

🍺 " સાકીની નિગાહ " 🍺

મેં તો સાકીની નિગાહમાં જ પી લીધી.
આજ દરદની પનાહમાં જ પી લીધી.
મયખાનાની ગલીએથી જો ગુજર્યા,
તો પયમાનાની આહમાં જ પી લીધી.

ઇશ્કની ભરબજારે થયા બેઇજ્જત,
અમે તો એમની રાહમાં જ પી લીધી.
બળી ઊઠ્યા જોઈ મારી મુસ્કુરાહટ,
ડગમગાતાં એની દાહમાં જ પી લીધી.

ગણ્યા ના કદી આ જગના નફા-તોટા,
અમે તો ખુદની ચાહમાં જ પી લીધી.
નથી જાણ કે ક્યાં જશે આ જિંદગી,
બસ, વફાના ગુનાહમાં જ પી લીધી.

નહોતી કોઈ નશાની જરૂરત 'વ્યોમ',
વહેતા સહજ પ્રવાહમાં જ પી લીધી.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

omjay818

હેપ્પી રાંધણ છઠ...#😻

hp.398092

good morning 🌅
have a nice day 😊🌺

nikitavinzuda6548

toxic movie 🎥 જોનાર ના અનુભવ...

nikitavinzuda6548

हर सुबह उठते ही अपने हाथों को देखकर बोला जाने वाला पवित्र मंत्र। इसमें बताया गया है कि हमारे हाथों में ही लक्ष्मी, सरस्वती और गोविंद का वास है।

anamika.804946

पकड़ा था इतनी ज़ोर से,
कि छूट गए हम राह में,
चलो चलें वीराने में, ज़ख़्मों को निखारकर रोएँगे।

anisroshan324329

બેઠાં છો એક ટેકરાની ટોચ પર,જ્યાં નીચે પથ્થરની નાની નાની કપચી બની સ્પર્શ્યાં કરે છે,તમને !!
અનેક પથ્થર કોઈનું જીવન પલભરમાં છુંદી નાખે છે,એક એવો પથ્થર જે છુંદાઈ જઈ કોઈનું મકાન બની,આશરો આપે છે,સર્વને.
- વાત્સલ્ય

savdanjimakwana3600

नाग पंचमी की हार्दिक शुभकामना
🧂🐉
बेवजह दुश्मनी मोड के
नाग- नागिन बनके मुझे डंसने की
बेकार की कोशिश मत करना ।
वर्ना सपेरा बन के तुम्हे जिंदगी भर
नचाती रहुंगी।

jighnasasolanki210025

कभी गाँव देखने का मन करे तो Video Call पर देख लेना,

लेकिन आना मत... यहाँ बहुत काम कराते हैं!

anisroshan324329

𓆩🤎𓆪 ────────── ❦ ────────── 𓆩🤎𓆪

Some books are read. Others become part of the atmosphere of your life. ☕📜🤎

𓂃 ࣪˖ ִֶָ📖 ִֶָ ࣪˖𓂃

Recently added to my little literary collection—Pride and Prejudice and Jane Eyre, two timeless classics now resting among old pages, forgotten letters, and the quiet romance of literature. ✒️🥀

❦ ─────────────── ❦

Here, every page feels like a doorway to another century, where stories linger long after the final page is turned. 🕯️📜

⋆。°✩ ────────── ✩°。⋆

𓆩🕯️𓆪 — ☾ 𝓝𝓸𝓬𝓽𝓲𝓼 𝓦𝓱𝓲𝓼𝓹𝓮𝓻 📖𓆩🥀𓆪

pallavidas

ममता गिरीश त्रिवेदी की कविताएं ✍️

mamtagirishtrivedi740648

"नादानी" समझ तब बनती है

जब उसे "तजुर्बा" मिलता है....

anisroshan324329

સમાધાનનો એક જ અર્થ સીધા, સાદા વ્યક્તિને એન કેન પ્રકારે પોતાની ભૂલો છુપાવવા... એનો હક છોડવા... બિન અપરાધ... અપરાધી ઘોષિત કરવો.. અને ખુદ ની image clear રાખવી 🙏

nikitavinzuda6548

💌दिल का Notification #10
शीर्षक: ए अजनबी

शायद...

सफ़र में कहीं कोई ऐसा मिल जाता है...

कि निगाहें उसी पर ठहर जाती हैं...

और ज़माना...

बस यूँ ही चलता रहता है।

कुछ अदाएँ हैं...

कुछ नज़ाकत है...

न जाने तेरे चेहरे पर कौन-सी बात है।

जाने-पहचाने तो कई लोग हैं
आस-पास मेरे...

पर...

**ऐ अजनबी...**

तुमसे बार-बार मिलने की...

ये कैसी जुस्तजू है।



धड़कते रहिए... ❤️
जिगर अशोक पंड्या

pandyajigar

જય શ્રી કૃષ્ણ..

કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય ! વાસુદેવ અસાધારણ મહા-માનવ શક્તિઓ અને સિદ્ધિઓ ધરાવે છે. તેઓ એટલા શક્તિશાળી છે કે હજારો લોકો ફક્ત તેમની સામે દ્રષ્ટિ મેળવતાં જ ડરી જતા.

ચાલી ભગવાન શ્રી કૃષ્ણ વિષે અધિક વાંચીએ અહી: https://dbf.adalaj.org/TqAKlhZB

#janmashtami #jaishreekrishna #shreekrishna #krishnabhakti #DadaBhagwanFoundation

dadabhagwan1150

सपनों की उड़ान

​इस सफर से उस सफर तक
रास्ते बदले, मंजिल बदली, बदल दी तकदीर,
बस कुछ ना बदला—इंतकाम सी संगसीर।

​इंतकाम है अपने से, अपनी उन रुकावट से
जो बढ़ने ना दे आगे।

हर पल, हर लम्हा,
उड़ना है अब डटकर, झगड़ना है।

​यह रुकावट कुछ नहीं है,
आगे किस्मत हमारे हाथ है।

सपनों की उड़ान, मन की मन का सम्मान,
देखो फिर एक नया मुकाम।

​सपना डराए नहीं तो उसे बदल लो,
नई उमंग देखकर फिर डट लो,
क्योंकि जो सपना डराए वह तुम्हारे लिए...

vanshsingh118873

" પ્રણય "
--------------
શ્વાસે,વિશ્વાસ સાથે વાત કરી.
શબ્દોએ,સબંધની શરૂઆત કરી.
જીવે,-જીવનમાં એમ પ્રણયની શરૂઆત કરી.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"

davejayaben809394