જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003025
Sonalpatadia darpan 1 year ago

સરસ..એ ક્ષણને પાલવે બાંધી લેવી..

Narendra Parmar 1 year ago

ભુતકાળમાં જઈને એકલા એકલા હસવું એના કરતાં હકિકત માં કોઈને જોડે વાત કરીને હસવું સારું કહેવાય 👍👌👌

Falguni Dost 1 year ago

એ સમયની રાહ...

Kamlesh 1 year ago

એક સમય એવો પણ આવે છે જ્યાં બધી ક્ષણો પૂનર્જીવીત થઈ અનંત જીવંતતા આપે છે. તો બસ એ સમયને મોતીડે વધાવવા સજ્જ રહેવું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now