🙏🙏સઘળાં સગાંસંબંધીઓ વચ્ચે 'ચીરહરણ' દ્રોપદીનું થાય ત્યારે 'ચીર પુરવા' "ભાઈ કૃષ્ણ" આવે છે.

બધાજ 'ભય' ભલે રહ્યા બહેનને દરેક 'ભયથી મુક્તિ' અપાવવા એક "ભાઈ" દોડી આવે છે.🦚🦚

🚩ભાઈબીજ નાં પવિત્ર પર્વની સર્વને શુભેચ્છાઓ 🚩

Kannada Good Morning by Parmar Mayur : 112003478
Falguni Dost 1 year ago

ભાઈબીજ પર્વની ખૂબ ખૂબ શુભેરછા 🙏🏻

N¡k¡t@ 1 year ago

Happy bhai duj 🙏

Kamlesh 1 year ago

આપને પણ ભાઇબીજના પર્વની હાર્દિક શુભકામનાઓ ભાઇ🙏🙏🎉🎊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now