આસોને અલવિદા કરી
કારતક આવે ટહૂકા કરી
ખુશીઓ સમેટી લો પ્યારી
નવા વરસની આવી સવારી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 112003419
Niya 1 year ago

નૂતન વર્ષાભિનંદન 🙏

N¡k¡t@ 1 year ago

નવા વર્ષનાં જય શ્રી કૃષ્ણ 🙏🪔🎇

Ghanshyam Patel 1 year ago

🪔 નૂતન વર્ષાભિનંદન 🪔

Shefali 1 year ago

નૂતન વર્ષાભિનંદન 🙏🏼

Falguni Dost 1 year ago

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેરછા 🪔🙏🏻

jighnasa solanki 1 year ago

નુતન વર્ષાભિનંદન દીદી 💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now