તું ખાલી આંખો ની વાત કરે છે....
અહીં તો શબ્દો પણ ભીંજાય ગયા છે તારી યાદ માં..!✍🏻✍🏻 ભરત આહીર

Gujarati Quotes by Bharat Ahir : 112003486
Bharat Ahir 1 year ago

🙏🏻🙏🏻

Falguni Dost 1 year ago

વાહ 👌🏻 યાદોની વાતથી જ જીવન જીવાય છે, જિંદગીની પળો આમ પણ વિતાવાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now