Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ફરે છે.

તું જ છે વિશ્વાસ સાથે દ્વાર ખોલી ને ઠરે છે.
કેટલી આશા અહીં, ખોટી પડી બોલી ડરે છે.

સાવ સ્હેલું કામ સોંપેલું છતાં પૂર્ણ થતું નહિ
લોક નિંદા સાંભળીને એ નકામો ત્યાં મરે છે.

શ્વાસ લઈને દોડવાનું જિંદગીએ શિખવાડ્યું,
ધ્યેય નક્કી છે નિશાની ખાસ મૂકીને ફરે છે.

જાણકારી મેળવીને લાભ ઉઠાવ્યો ઘણોયે,
જોઈ બરબાદી એ પશ્ચાતાપથી રડતો ભરે છે.

આંખ પરથી ઓળખી જાણી ગયા મન, એટલે તો,
ભેદ ભંડારી દે ભીતર બોલતાં, આવ્યાં ઘરે છે.

આઈનામાં કેશ પરનો રંગ જોઈ ને મનોમન,
એ ક્ષણે ત્યાં યાદ પ્રિતમને કરી આહે ભરે છે.

કેમ એકલતા ઘણી ડંખી રહીં સમજાય જાતાં,
વેદના ત્યાં આપમેળે ગાલ પરથી જો સરે છે.©

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૦૭/૦૩/૨૦૨૪

kirankajal

हर एक का किरदार किसी न किसी
के कहानी में बुरा होता है।
असलियत में हम , " वो" जो चाहते है ,
उसके जैसे न बन पाए ,
तो हम उनसे अलग होकर बर्ताव किए जाते है ।
या वो हमसे।😊

grahul.105011

...

grahul.105011

पेगासस कथा करी, मोहबत आई फोन,

अडानी अमानी शोर सियासत सेफ जोन

दिवानगी यू जता कर चल दिए हंसाकर

लब्ज ही नासमझ थे गाफिल,बस दगाकर

चकरा हुये, हम कभी वाह री संजय सिंह

भरी दुपहरी मफलरी, पानी बिजुरी खींच

मलंग सा रूप सजाया, गाफिल करया नेक

सिर धुनया चकराया मिले कारीगर बस टेक

वाह री जात हुकारचंद, मसाज जन्त्री पदड़पंच

क्या बात भारत जोरी न्याव जात्रा मुहबतमारी गप

लाठी जोरी हाथ में पर कुत्ता कटवाय

जोबन झोल परीचित रे, हाथु हाथ बताय

कौण छुटये गुरू पकरे, खूब रचाया सांग

बात मासरे सु सब खपे, कुनबा परगी भांग

भारत भाई राघवा, विटठल सबोन सरदार

मोहु का विश्राम प्रभु राम राज्य सिरो धार

jugalkishoresharma

POETRY ❣️

Records are made only to be broken...!!

~By means of Krishz

mkrishz

grahul.105011

Share

rakeshsolanki1054

https://inspirationthinkwithmeet.blogspot.com/2024/04/learning-without-load-in-heavy-learning.html

NEW ARTICLE : "ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર..?"

be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊

આભાર...💐😇

#matrubharati #reality #education #read #blogspot #like

meetpatel2004

ઘણીવાર આપણે વિચારીએ એનાથી પરિસ્થિતિ વિપરીત પણ થઇ શકે,

સમજીને લીધેલા નિર્ણયો પણ ખોટા પડી શકે

માટે

દરેક સંજોગો માટે હમેશા જાગરૂક રહો,

ક્યારેય ખોટા વિચારો મનમાં ન લાવો

પોતાની જાતને ક્યારેય પણ દોષ ના આપો,

સમય બળવાન છે,

અત્યારે નહિ ને ગમે ત્યારે પરિસ્થિતિ બદલાશેજ.......

ankitapatel2394

bhavnabhatt154654