Quotes by Mona Ghelani in Bitesapp read free

Mona Ghelani

Mona Ghelani

@monaghelani79gmailco


દરેક નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે, જે સ્વીકારી શકે તે જીવનમાં ક્યારેય દુઃખી નથી થતા !!🌞🦋🌻

"जीवन" में "ऐसे कई लोग" होते हैं,
जिन्हें आप "समय" के साथ "भूल" जाते हैं...!
लेकिन ऐसे "कुछ ही लोग" होते हैं,
जिनके "साथ" आप "समय" "भूल" जाते हैं !!

"उन्हें" कभी न "खोएं"!

🌹❤️सुप्रभात❤️🌹

Read More

સાઠ થાય તે છતાં, લાગતું કે આવી છે
ઉમ્ર વીસની ફરી, એજ તો વસંત છે.
એક હોડી કાગળે, બાળપણ લયી ફરે
ક્ષણ બધી આવી તરી, એ જ તો વસંત છે...🌼🦋🌺🪷🏵️🌿🌴🌳🌲

Read More

💯✅✅✅

Happy Women's Day❤️🎉

" રસોડું મને સર્જકતાનું કેન્દ્રબિંદુ લાગ્યું.

ઘઉંનો લોટ બાંધુ ત્યારે ઘઉંના ખેતરો દેખાય.

પાણી જોઉ ત્યારે મને વહેતાં ઝરણાં અને નદીઓ દેખાય.

ચોખા પલા‌ળુ ત્યારે ડાંગર કમોદનાં ખેતરો ગળે વળગે.

નમકની શીશીમાં આખો દરિયો ભર્યો હોય એવું લાગે અને પાટલો-વેલણ જોઉં ત્યારે મારી બા યાદ આવી જાય."

અલવિદા કવિશ્રી અનિલ જોશી ✍️🙏

Read More

આ ગુજરાતી ભાષા જેવી સરળતા
બીજે ક્યાંક જો જોવા મળે તો
તમે નવી શોધ કરી છે,
એમ માનજો.

--✍️ફાધર વાલેસ

ડોક્ટર અડધી રાત્રે ઉઠ્યો અને પત્નીને કહ્યું કે
”મારે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે, ફોન આવ્યો હતો. ઇમરજન્સી છે.”
.
.
.
ડોક્ટરના પત્ની: કોઇકને તો પોતાની રીતે મરવા દો."

Read More

💯✅✅✅

ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનિટ જ રહે છે,
પણ સારા મિત્રોની મીઠાશ તો હૃદયમાં જિંદગીભર રહે છે...✍️🦋🌻🍫