Quotes by Divyesh Patel in Bitesapp read free

Divyesh Patel

Divyesh Patel

@depanidivyesh1139


Good Morning
jay shree Krishna 🙏

માતૃ ભારતી પરિવારની દરેક બહેનો ને ભાઈ બીજ ની ખુબ ખુબ શુભકામનાઓ....🍫❤️☺️🙏

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..🍫💐☺️🙏

Read More

જીવનમાં આવી પડેલી નડતરને ધોકો લઈને કળતર કરાવો (બજરંગ બલી ના પ્રભાવ થી )એવી પડતર દિવસની ખૂબ ખૂબ શુભકામના 🪔😅💪

Read More

માતૃભારતી પરિવારને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪔🪔🪔

તમારા બધા દુ:ખોનોં નાશ થાય,
આ કાળી ચૌદસ થી તમારે ઘર
સુખ અને સમૃદ્ધિ, અને શાંતિ રહે.
🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔

Read More

સહનશીલતા નું પ્રતિક એટલે ધરતીપુત્ર "જગતાત "

Good Morning 🌄
Jay Shree Krishna 🙏🙏

સમગ્ર પરિવારને શરદપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏