Quotes by Abbas khan in Bitesapp read free

Abbas khan

Abbas khan

@arandhanpura24gmailc


લાગણીઓની શાહીથી
કાગળના પાના પર પોતાની
લાગણીઓને એકઠી કરીને
લખવી એ પણ એક સુંદર
અનુભૂતિ છે...@

हमने जब पूछा 'दीवानगी'
क्या होती है
वो बोले 'दिल' तुम्हारा
और 'हकूमत' हमारी,,,@

ये मेरे अल्फाज़ तो ज़माने के
लीये हैं
तुम आना तुम्हे
धड़कनें सुनायेंगे,,,@

તું બોલ્યા વગર જે કંઈ કહે છે
તો હું બોલ્યા વગર પણ તને
સાંભળવા માંગુ છું
મારી આંખોમાં તારા માટે
કેટલાક નવા સપના ભરીને
હું તેને ફરી ગૂંથવા માંગુ છું...@

Read More

આ દુનિયામાં ચંપલથી મોટી
કોઈ જોડી નથી
જો એક ખોવાઈ જાય તો
બીજાનું જીવન પણ
સમાપ્ત થઈ જાય છે...@

तू क्या गई सारी
,,,,महफ़िल ही
सिमट गई...@

उतार लूँ नज़र या
नज़र में उतार लूँ..

आ जाओगे तुम यूँ ही
या फिर से पुकार लूँ,,,@

इबारत. (वाक्य रचना).. इश्क की
लिखकर वो चल
दिये
और आयत समझ हम्
पढ़ते रहे उम्र भर,, @