The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
શું પુનર્જન્મ છે? પૂર્વ કર્મનું ફળ આવે? જો છે તો મને પૂર્વજન્મનું કશું પણ યાદ કેમ નથી? પુનર્જન્મ છે કે નહીં તે કઈ રીતે ખબર પડે? મૃત્યુ પછી ખરેખર શું થાય છે? ચાલો સમજીએ પુનર્જન્મને, આ વિડિયોના માધ્યમથી.. https://youtu.be/5FRLumRZdyo #lifeanddeath #life #death #reincarnation #gujarativideos #videooftheday #DadaBhagwanFoundation
#words #poetry #matrubharti #english #motivatin #goals #achievement #quotes
हर शख़्स, शहद सी मिठास लिए तुम्हारा रहनुमा होगा जरूरी तो नहीं।। 🙃
પળો થોડીક નાની હતી, પણ ઘણી અનમોલ હતી. સવાલ એની આંખોમાં દેખાતા હતા, પણ જવાબ એને સાંભળવા નહોતા. રોકવું એને પણ હતું, રોકાવું મારે પણ હતું. ~dh@r@✍️
https://pocketnovel.onelink.me/tSZo/y4jlvrht इस कहानी को पढ़िये और जानिये की कैसे यमराज ने एक इंसान को दुष्ट आत्माओं को पकड़ने का काम दिया। 🙂🙂🤗🤗
https://pocketnovel.onelink.me/tSZo/9pv686hw इस कहानी का नया भाग अपलोड हो चूका है,,,, आप कहानी पढ़िये और बताइये की कहानी कैसी है!!!🤗🤗🤗
Do You Know that the power of speech arises when one does not use a single word to make fun of others, does not use it for his own selfish gain, does not misuse his speech, and does not use it to increase his prestige? Find out more at: https://dbf.adalaj.org/rlqBPJiB #wordsofwisdom #wordsmatter #words #speech #spiritual #spirituality #DadaBhagwanFoundation
નિર્જીવ થતા મનને ફરી તારા સ્પર્શથી ચેતના આપી જા. હાલક ડોલક થતી નૈયાને મજધાર થી કિનારે લઈ જા. એકવાર ફરી મારા જીવનમાં આગંતુક બની મળી જા. ખોવાયેલી દરેક લાગણીઓ શોધીને આપી જા એકવાર ફરી ગળે વળગાડી હસાવી જા. નમ થયેલી આંખોને ફરી જીવિત કરી જા. એકવાર ફરી તારી સાથે મને લઈ જા મારા વણ કહેલા શબ્દોને ફરી જીવંત કરી જા. વેદના ને ફરી વિહરવા ખુલ્લુ આકાશ આપી જા.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser