Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

"બા"

વળાવી આવ્યા અમે બા ને ,
તારા હાથની કરચલીઓ જાણે
જીવનની ઝંઝાળ છોડતી.
થઈ ગયો રણકારનો સુનકાર
તમ ખોળિયાનો જીવ અમ યાદે.
બારણું જાણે સુનું થઈ ગયું કમાડે,
ડુસકે ચડી ઘરની દિવાલ બધી.
સૂનકાર થઈ મંદિર ઘંટડી,
તારી વહાલી વસ્તુઓ બધી રડતી હતી એકલી.
તારા હેતનો હાથ જો ફરે,
ન રહે થાકનોય એ થાક કદી.
તારી મમતાની માયા જાણે ,
હેતના સંબંધે બંધાયેલી છાયા.
દીકરી અવસરે વળાવી હતી પિતાએ,
આજ ફરીવાર વળાવી અમે તને ચોરેથી.
nikymalay

nikymalaygmail.com225913

📈 Balancing growth and compliance: India's service sector tackles the complexities of GST implementation. 💼 Let's embrace innovation and adaptability for a thriving business environment! 🌟 #GSTImpact #NavigatingComplexities #BusinessGrowth

jugalkishoresharma

📊 Navigating the complexities of GST in India is crucial for business growth. 🚀 From compliance challenges to market dynamics, service sector providers are adapting to ensure success. 💼 #GSTImplementation #BusinessGrowth #IndiaEconomy

jugalkishoresharma

bhavnabhatt154654

આંખમાં મોઘમ હતું એ વાંચવું ભૂલી ગયા
પ્રેમનો રસ્તો મળ્યો તો ચાલવું ભૂલી ગયા

કોઈ પૂછે તો પ્રણયની વારતા છે એટલી
દિલ જરા તૂટી ગયું ને સાંધવું ભૂલી ગયા

રાત-દિન એ શોધવામાં ખોઈ નાખી જિંદગી
એકબીજાનાં હ્રદયનું બારણું ભૂલી ગયા

એક પળમાં લાગણી જાહેર થઈ ચર્ચાઈ ગઈ
એક આંસુ આંખમાં સંતાડવું ભૂલી ગયા

એકલો દીવો હતો ને રાત વરસાદી હતી
આપણે હોવાપણું ઓગાળવું ભૂલી ગયા

એ વળાંકે આજ પણ ઊભા છીએ વર્ષો પછી
આપથી જુદાં થયા ને ક્યાં જવું ભૂલી ગયા

ચેતન પ્રજાપતિ

chetanoza.952375

"ધૂળ"
જન્મો જનમથી તારા પગમાં રખડું છું,
પગ તારો ઉપડે ને છાપ મારી રગડું છું.
વંટોળિયાના સાથમા ઢગલામાં ઉડુ છું,
જો માનો પવિત્ર તો કપાળે વળગું છું.
ન આંકો મારું મૂલ્ય, છે ઘણુ કિંમતી,
છતાં ધૂળના નામે કરમથી ભટકું છું.
ધૂણીની ખાખને સ્મશાનની રાખ છુ,
પેટાળનો પોપડો બનીનેય હરખું છું .
પવનની સાથે ઉડતી ગમે ત્યાં ફરું છું,
જો આંખ તારી કરડે તો હું ખટકુ છુ !
જીવ શાને કર નફરત મુજને શાશ્વત છું,
તારા નશ્વર દેહમાં અક્ષર થઈ મલકું છું.
nikymalay

nikymalaygmail.com225913

ये रंगों से भरा जीवन है, दुनिया के हर रंग अपनी छाप छोड़ जाते हैं जीवन में। कोई व्यक्ति इन रंगों से बच नहीं सकता।।
इसी का नाम जीवन है। जन्म से लेकर मृत्यु तक हर व्यक्ति के जीवन में इन रंगों की महफ़िल सजी रहती है।। इन रंगों का ही तो सारा खेल है।।©® डॉ दमयंती भट्ट।

drbhattdamayntih1903

bhavnabhatt154654

bhavnabhatt154654

.....कोई कितना भी खास होबदल ही जाता है।.....

#_krishna 💞

avinashparmar224012

હેલ્લો ફ્રેન્ડસ્ માન્યાની મઝિલ ભાગ 21 પકાચિત થય ગયો છે

Mahendr Kachariya લિખિત વાર્તા "માંન્યાની મઝિલ ચેપ્ટર - 21" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19957713/manya-ni-manzil-21

kanoparjapati8861

નમસ્કાર વાચકમિત્રો,

આજે સૌ પ્રથમ તો મને માફ કરશો કે મારે મારી ધારાવાહિકને થોડાં સમય માટે બંધ કરી દેવી પડી હતી, જેમ એક વાચક તરીકે મને આ વસ્તુ પસંદ ન આવે એ તમને પણ ચોક્કસ થયું હશે પણ સાચું કહું તો હું કોલેજ સાથે સાથે જોબ પણ કરું છુ એટલે સમય ઓસો મળે છે કારણે પણ હવેથી નવલકથા નિયમિત રૂપે પ્રકાશિત થતી રહેશે. સહકાર બદલ આભાર


(શું પિયોની માન્યાની વાત માનીને અંશુમનને બધી સચ્ચાઈ જણાવી દેશે? જો તે આમ કરશે તો અંશુમનનું રીએક્શન શું હશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)
Mahendr Kachariya લિખિત નવલકથા "માંન્યાની મઝિલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/40014/manya-ni-manzil-by-mahendr-kachariya

kanoparjapati8861

When we read about floods and other catastrophes in the newspapers, it disturbs us. If such news did not affect us at all, would we be considered insensitive?

Read out the solutions here: https://dbf.adalaj.org/wcKn9j2N

#fear #trendingtopics #mustread #trending #DadaBhagwanFoundation

dadabhagwan1150

माली प्रतिदिन पौधों में
पानी देता है मगर फल
सिर्फ मौसम में ही आता है।

इसीलिये जीवन में धैर्य रखें,
प्रत्येक चीज अपने समय पर होगी।

प्रतिदिन बेहतर काम करें,
समय पर फल जरुर मिलेगा।

mayurchaudhary942gmail.co

ROMANCE

rajnijoshi8512gmailc

BLOG

rajnijoshi8512gmailc

Romance

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

aartijoshi878

ROMANCE

rajnijoshi8512gmailc