Quotes by Krupali Chaklasiya in Bitesapp read free

Krupali Chaklasiya

Krupali Chaklasiya

@krupalipatel.810943
(23)

તમે કંઈ કરશો તો પણ લોકો તમારા વિશે બોલવા નાં છે અને જો તમે કંઈ નહીં કરો તો પણ લોકો તમને કહેવા નાં જ છે એટલે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું.

Read More

આપણે સમાજ ને બનાવો છે સમાજે આપણને નથી બનાવ્યા એટલે સમાજ શું કહેશે એવું વિચારીને ક્યારેય પોતાની ઈચ્છા ને ન મારવી.
~authlady

Read More

આ કળિયુગ છે..
જરૂરી નથી કે ખોટું કરનાર ને જ દુઃખ મળે અત્યારે તો હદ કરતા વધુ સારાં લોકો ને પણ કિંમત ચુકવવી પડે છે.
~authlady

Read More
epost thumb

હંમેશા જવાબ દેવો જરૂરી નથી કેમકે ક્યારેક ખામોશ આંખો પણ જવાબ આપે છે.

સારાં એ સારી અને ખરાબે ખરાબ કહી મને કેમકે જેને જેટલી જરૂરત હતી એટલી જ જાણી એણે મને.

એક સ્ત્રી ને પારિવારિક જીવન માં ત્રણ વસ્તુ જોઈએ છે

ન્યાય, સમાનતા, આઝાદી

મીઠા અને તીખા તો બધાં હોય છે પણ સામેવાળા ને કયો સ્વાદ લેવો છે તે તેના વ્યવહાર પર depend કરે છે.
~authlady(Krupali Chaklasiya)

મારી રચના..