🙏🙏દરેક વિચારે ખુદનું ના નથી, માણસ ખુદનું વિચારીને પણ ખુદ શાંતિથી જીવતો નથી.
આ માણસ નામનું રહ્યું જબરું પ્રાણી ખુદ તો જીવે નહીં ને અન્યને શાંતિથી જીવવા દેતો નથી.
///---///---///---///---///
એક જાનવર પાસે ખાવાનું અને પૈસા બન્ને મુક્યા, તેને ખાવાનું ખાઈ લીધું, પૈસા સામે જોયું પણ નહીં.
બસ આ જ બન્ને માણસ પાસે મુક્યા માણસે પૈસા લઈ લીધાં બાદમાં તેના જોરે ખાવાનું અને તે જાનવરો નો પણ જીવ લઈ લીધો.🦚🦚
🐐🦁 World wildlife day 🐅 🐈