Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏🙏એક સુંદર મજાનું જંગલ હતું આ જંગલમાં એક સિંહ પરિવાર રહેતું હતું. તે દરરોજ નજીકમાં આવેલા એક ગામની પાદરે તળાવ પાસે પાણી પીવા આવતું. આ સિંહ પરિવાર ને જોઈને ત્યાં રહેતા ગામના કુતરાંઓ દરરોજ દુરથી ભસવા લાગતાં.

આ સિંહ પરિવાર રોજ વહેલી સવારે પાણી પીવા આવવાનો નિત્યક્રમ હતો ત્યારે બીજી બાજુ પેલા કુતરાઓ નો પણ ભસવાનો નિત્યક્રમ થઈ ગયો હતો.

એક દિવસ એક સિંહ બચ્ચું પેલા કુતરાઓ રોજ ભસતાં તો તેનાથી ગુસ્સે ભરાઈને મારવા માટે તૈયાર થયું ત્યારે
તેની માંએ રોકતા કહ્યું, બેટા આપણે એવું ના થાય તે ભલે ભસે તને કશું જ થાય છે? તને કોઈ નુકશાન થાય છે? આપણે તેને મારીને આપણું જ નુકશાન કરીએ છીએ.જે રોજ પાણી પીવા આવીએ છીએ, તે બંધ થાય.ગામના લોકો જાણે તો પછી તેઓ આપણે પાંજરે પુરવા અથવા મારવા માટે તરકીબો કરીને આપણે વિખુટા પાડી દે.

માટે બેટા તેને ભસવા દે તેની ભસવાની હેસિયત છે માટે તે ભસે છે. જ્યારે તારી હેસિયત કુતરાને મારવાની નહીં પણ હાથીને મારવાની છે.તુ ગજ કેસરી છે એ ના ભૂલ માટે તેને ભસવા દે.

સિંહ બચ્ચું અને બીજા પરિવારના સભ્યો પણ તેની માં ની વાત સમજી ગયા અને શાંતિથી જંગલ તરફ ચાલવા લાગ્યા.🦚🦚

parmarmayur6557

होते अजब नाते
वाटे स्नेहबंध
पण आता कळले
होते आभासी बंध
...
नियतीचे गणित
होते काहीसे वेगळे
काय करावे कळेना
कुठे जावे हे वळेना
...
कितीतरी मनात आले
काहीतरी राहून गेले
गंधीत वारे आलेले
ते ही होरपळले गेले
....
नाते ते ताऱ्याशी
पण होते दवांचे भास
वाटे फुलांची रास
जग जिवंत ते खास
....
अपेक्षांचे ओझे ते
गर्द गर्द होत गेले ते
जिव्हाळा कोरडा झाला
सप्तरंग ही पांढरा झाला
.
.©️✍️D.Vaishali

vaishalisanjaykamble6611

किस्मत की लकीरें हमारी बहुत खास है ..
तभी तो तुम जैसे दोस्त हमारे पास है !!...

#_krishna 💕

avinashparmar224012

कभी कभी हम अपनी गलतियों से,
खुद को मिले मौके भी खो देते है,
फिर कर पछतावा, दोष खुदको देते है,
फिर हार मंजिल, हर मोड़ छोड़ देते हैं,
रास्ते वही थे, पर आस की कमी थी,
दे नए बहाने सब डोर छोड़ देते है !!

~Shweta Pandey ✍️

ruhisp

खुल जाता है तेरी यादों का बाजार सुबह सुबह,
और हम उसी रौनक में पूरा दिन गुजार देते है ...❤️❤️

GOOD MORNING
HAVE A HAPPY TUESDAY
I AM REALY VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
THANK YOU
I LOVE YOU 💓💓💓

chirag1768

શિવ વિષય પર લખેલી રચના

mrsfaridadesar

Let's have a look at the photo gallery of Navratri 2024 celebrated at Adalaj: https://dbf.adalaj.org/TpQxBLv2

#picoftheday #Photogallery #photooftheday #Statusvideo #Navratri #celebration #DadaBhagwanFoundation

dadabhagwan1150

सवार कलम पे होकर,
स्याही की बारात आई है,
निकाह लफ्ज़ों का
हुआ है
दावत मे गज़ल बनाई है,,,,,@

arandhanpura24gmailc

😭इमरान 😭

imaranagariya1797

રસ્તાઓ કાચાં હતાં, જીવન પણ અભણ હતું,
કોઈએ ચાલતા શિખવ્યું, તો કોઈએ ભણતાં શિખવ્યું..

અહમ્ ને બાજું માં મુકો તો જ ખબર પડે તમે આજ સુધી શું કર્યું ? જવાબ મળશે, કઈજ નહીં. બધું જ બીજાઓ થકી જ છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

The second part is out now🤍🤍

srnrtxqy4253.mb

Poem: I love you Mahadev
Written by: Arghyadeep Chakraborty

I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

You are my Bishnu,
You are my Brahma,
You are my Durga,
You are my Kali,
You are my Radha-Krishna,
I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

You are my Everything,
You are my Ruler,
You are my Medicine,
You are my Inspiration,
You are my Teacher,
I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

You are my Support,
You are my Love,
You are my Expression,
You are my Oxyzen,
You are my Thought,
I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

You are my Knowledge,
You are my Freedom,
You are my Father-Mother,
You are my Bosom,
You are my Life,
I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

You are my Hope,
You are my Hobby,
You are my Fate,
You are my Hero,
You are my Super Hero,
I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

I love you Mahadev,
I love you very much.
Har Har Mahadev,
Har Har Har Mahadev.

---- Arghyadeep Chakraborty
13/10/2024

arghyadeepchakrabortybaruipur.477455

कबिता - मां

मां
मेरी प्यारी मां
मैं तुमसे प्यार करता हूं।

मां
मेरी प्यारी मां
तुम मेरी जीवन हो
तुम मेरी ईश्वर हो
तुम मेरी सब कुछ हो।

मां
मेरी प्यारी मां
तुम मेरी श्वास हो
तुम मेरी दिल हो
तुम मेरी स्वर्ग हो।

मां
मेरी प्यारी मां
मैं तुमसे प्यार करता हूं।

---- Arghyadeep Chakraborty
14/10/2024

arghyadeepchakrabortybaruipur.477455

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

ઘર બળતું હોય ત્યારે કુવો ખોદવો એ કેવો ઉદ્યમ? માટે જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે તત્વો નું જ્ઞાન થાય પછી પરમાત્મા ની પ્રાપ્તિ અર્થ કર્મ કરવા જોઈએ પછી વૃદ્ધાવસ્થા એ શરીર સંકોચાઈ જાય. દુબળું થઈ ગયું હોય. પગેથી ચાલી ના શકાય. કાન થી સંભળાય નહી આંખ થી જોઈના શકાય. આપણા સ્નેહીઓ સંબંધીઓ માન ના આપે પોતાના સંતાનો દુશ્મન ની જેમ વ્યવહાર કરતા હોય. કલ્પના કરો એ કેવી વિડંબણા છે. માટે સમય છે. ઈસ્વર નું સ્મરણ કરી લેવાય...આત્મ કલ્યાણનો માર્ગ ત્યાં સુધી શોધી લેવો જોઈએ...

parmarkripalsinh000g

Please Read “The Tales Of Dark Web - 2”
And Give your valuable review

vaibhavsurolia7933