મોર ને વરસાદ સાથે કોઈ ટસલ થઇ ગઈ
અને મબલખ ટહુકા ની જાણે ફસલ થઇ ગઈ....!!
મિજાજી એક માવઠું ચર્ચાયું જ એવું બેફામ
ઋતુ ચોમાસા ની જાણે અસલ થઇ ગઈ....!!💛🧡❤️

Gujarati Thought by Dipika : 111980687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now