ઢમક: એક નારી-પંખીની અનકહી
હું ઢમક છું, આલ્બાટ્રોસ સમી ઊડતી,
પાંખોમાં લઈને નારીની પીડ ફરતી.
સાગરની લહેરો, હવાનો હર ઝોંકો,
સહ્યા મેં જીવનના હર દર્દના ધોખો.
અંધારું જ્યારે છવાય, તોફાનો પણ આવે,
એકલી જ લડું છું, કોઈ ન સમજી શકે.
ઊંચા નભમાં ગાઉં હું મારા જ ગીત,
પણ મારા સૂરોથી ક્યાં કોઈ બાંધે પ્રીત?
મહેનત કરું છું, દર્દ પણ સહું છું છુપાઈને,
પણ કોઈ ગંભીરતાથી ન લે મને આજ સુધી.
હું છું ઢમક, એક ઊડતો અક્સ,
મારી હર પીડા કલમથી લખતી.
શું કોઈ વાંચશે આ મારી કહાણી?
શું સમજશે કોઈ, મારી આ કુરબાની?
DHAMAK