કેટલી અણબન થઈ ગઈ છે
પોતાના મન સાથે....
કેટલું સમજાવ્યું તેને
છતાં પણ નથી માનતું
કહે છે કેમ સાંભળું હું તારી વાત..
હવે શું કરું, ક્યાં જાઉં
તેને મનાવતા મનાવતા
દિલથી અણબન થઈ ગઈ છે.....
ન જાણે શું થશે હવે આગળ,
મનની આ જીદ ન જાણે ક્યાં લઈ જાય.
DHAMAK

Gujarati Poem by Dhamak : 111980666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now