Quotes by E₹.H_₹ in Bitesapp read free

E₹.H_₹

E₹.H_₹ Matrubharti Verified

@er.hr.731220
(19)

*#પ્રકૃતિનું કામ તો ફક્ત લોકોને મળાવાનું છે*

*#સંબંધની ઉંમર શું હશે એ આપણાં*
*#વ્યવહાર પર નિર્ભર કરે છે*

#મહાદેવ_મહાદેવ
#H_R

Read More

"ખોટી વાત ફેલાવા માણસો નથી રાખવા પડતાં
પણ સાચી વાત ને સાબિત કરાવવા વકીલ રાખવા પડે છે.."
#H_R

👇Save Your Friend's Status👇
#H_R

"#વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો,
કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઇ લે છે પરંતુ #વ્યક્તિત્વ હંમેશા #જીવંત રહે છે..!!"
#H_R

Read More

"ચેહરા અજાણ્યા થઈ જાય તો વાંધો નથી
પણ જાણીતાનું વર્તન બદલાય જાય તો બહુ તકલીફ પડે છે..!!"
#H_R

"જીવન કેવી રીતે જીવવું જોઈએ?
એક સરસ #ઉદાહરણ આપું..

આપણે કોઈ #રમકડું ખરીદીએ તો એની સાથે #Manual આવે કે રમકડાંનો કેવી રીતે ઉપયોગ કરવો...

એવી જ રીતે આપણા જીવનની #Manual_ભગવદ્દગીતા છે..!!"
#H_R

Read More

"#જગ્યા બદલવાથી, #ઘર બદલવાથી,
#ગાડી બદલવાથી કે ભગવાન બદલવાથી
#શાંતિ મળતી નથી.. શાંતિ તો માત્ર આપણો #સ્વભાવ બદલવાથી મળે છે!"
#H_R

Read More

"12 ની બોલબાલા

૧ ફૂટ=૧૨ ઇંચ
૧ડઝન=૧૨ નંગ
૧ વર્ષ ના ૧૨ મહિના
નવગ્રહ ની રાશી ૧૨
તપ ૧૨ વર્ષ નું
સ્કુલ નું ભણતર ૧૨ વર્ષ
ઘડિયાળ માં ૧ થી ૧૨
દિવસ ના કલાક ૧૨
રાત્રીના કલાક ૧૨
કંઇક બગડ્યું તો...વાગ્યા ૧૨
શેરબજાર તુટ્યું તો રોકાણ ગયું ૧૨ ના ભાવમાં
છે ને મસ્ત મજાનુ ..."
#H_R

Read More