Quotes by Priten K Shah in Bitesapp read free

Priten K Shah

Priten K Shah

@pritenkshah5310


હશે અહીં, ઘનઘોર અંધકાર ,
નહિતર અહીંયા આટલી રોશની ના કરી હોત

#Priten
- Priten K Shah

સૌથી વધારે ટ્રાફિક વાળી જગ્યા કઈ ???


*આપણું મન*

અહીં always વિચારોનો ટ્રાફિક હોય છે.
એક પછી એક વિચારો નોન સ્ટોપ વહ્યા કરતા હોય છે..

જો વિચારોના ટ્રાફિકના કંટ્રોલ કરીને પ્રોપર ડિરેક્શન માં ડાયવર્ટ કરવામાં આવે તો, જિંદગી બદલાઈ જાય 👌👌

#ThoughtByPriten

Read More

દુનિયા હું મારી (સમજણની) ફૂટપટ્ટી થી માપી ના શકું એટલી બધી મોટી છે.

અને છતાં મને ભ્રમ છે કે
મને બધી ખબર છે 🤔

#ThoughtByPriten
- Priten K Shah

Read More

જે રીતે ભેંસને
ચરાવવા માટે ગોવાળીયો બહાર ના લઈ જાય તો ભેંસ બરોબરની વિફરે 😡
એ રીતે વાઈફને
બહાર ફરવાના લઈ જાવ તો ... 🤣🤣😂

#JokeByPriten
- Priten K Shah

Read More

સરળ અને સુંદર છે જીંદગી

પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે
તમે સફળ હોવાનો દંભ કે દેખાડો કરો છો.

#ThoughtByPriten

કદાચ આજના સમયમાં દ્રોણાચાર્યે એકલવ્ય જોડે
અંગૂઠો માગ્યો હોત તો કદાચ
એકલવ્યએ ના આપ્યો હોત 🤔

કારણ કે
.
.
.
.
અંગુઠા વગર , મોબાઈલના ટચ સ્ક્રીન ઉપર scroll કેવી રીતે કરી શકત???🤔

મોબાઇલનો એટલો બધો છે આપણી ઉપર કાબુ
કે
ઘણીવાર ખબર નથી રહેતી કે કોણ બેઠું છે તમારી બાજુ

#ThoughtByPriten

Read More

જે તમારો FACE પણ જોવા માંગતા નથી હોતા, એવા લોકો FACEBOOK ઉપર તમને LIKE કરતા હોય છે. 😃😃


#ThoughtByPriten

તુ એટલે
મારી જિંદગીનો એવો સ્થિર પતંગ 🪁
જે ક્યારેય ખેંચમ ખેંચી ના કરે
જરૂર પડે તો ઢીલ જવા દે

અને હા
ક્યારેય સબંધોમાં ઘુંચ ના પાડવા દે..❤️

લઉં છું જીંદગીની સહેલ
તું છે તો જિંદગીમાં છે લીલાલહેર

#Priten 'sCreation

Read More

જેવા તમાર ચશ્મા (દૃષ્ટિ અને વિચારધારાના)
એવી લાગે દુનિયા

લાલ ચશ્મા પહેરેલાને બધું લાલ જ દેખાય, એ રીતે *પૂર્વગ્રહ* ના ચશ્મા પહેરેલા ને સામેનો વ્યકિત એની વિચારસરણી પ્રમાણેનો જ લાગશે.

એટલે જ કહે છે ને કે

*જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ*

#ThoaughtByPriten

Read More