માનેલી ને ધારેલી આઝાદીની શુભેચ્છા.
રામના અવતરણ થી આવેલા બદલાવની શુભેચ્છા.
દેશમાં આવતા અલગ અલગ રંગની શુભેચ્છા.
જોને ભગવા રંગની ખુમારી આપતી શુભેચ્છા.
શીશ ઝુકાવી ઊભા રહેતા પ્રજાજનોની શુભેચ્છા.
તિરંગા ની શાન પાછળ જાન અપાતી શુભેચ્છા.
એક દિવસની રજામાં ઉજવાતી આઝાદીની શુભેચ્છા.
વેદના રોજ રોજ મરતી ગરીબીની સાંજ ની શુભેચ્છા.