Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

rgposhiya2919

*પ્રેમયાત્રા*

શું કહું
હકીકતમાં કઈ કહેવું જરુરી છે?
એક મેકના મનની વાતતો વગર કહ્યે સમજાય ..
છતાં ....
દર વરસે ....
કયાંક મનના ખૂણે..
કોઈ ઈચ્છા ...
વારંવાર તું મને કહે એ..
અનહદ ગમતું....
આમતો આપણે મળ્યાં ત્યારથી..
રોજ તું કહે અને હું સાંભળું..
રોજ પહેલા કિરણ સાથે આંખ ઉઘડતા..કહું..
રાતના સ્વપ્નોમાં સરી પડતાં પહેલાં..
સ્વપ્નો પણ તારા જ....
ધબકતું આ હ્રદય દર ધબકારે તારું નામ લેતું...
આસપાસ સતત તને જ અનુભવું...
તો પણ....
આ દિવસ કંઈક વિશેષ લાગતો..
તારું સવાર સવારમાં કંઈક આશ્ચર્ય જનક ...
કંઈક નવીનતા સાથે..પૂછવું...
શું તું મારી વેલેન્ટાઇન બનીશ?
હંમેશા માટે?
મારા જવાબ પહેલાં તો ...
તું જ કહેતો ..
ખબર છે.. તું મારી જ છો..
ઓહ ! આ ખુશી ...
તારી સંગાથ,
ના! એકમેકને સંગાથ
આ પ્રેમયાત્રા નિરંતર આમજ કરતાં રહીએ...
તારો આ સવાલ આમજ ગુંજતો રહે..©
"Will u be my valentine ...for ever?"
"Yes , my love for ever n ever."

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

તમે સાચે મારી માટે વસંત જેવા જ છો...
તમારા વિચાર થી ખીલી ઉઠું છું...
અને તમારી સાથે મહેકી ઉઠું છું....❤️
વસંપંચમી ની શુભકામના...
Happy valentine's day 💕

nandiv

❤❤❤❤

umeshdonga

😘💞happy velentine day 😘 ❤️

ये दुनियाँ के तमाम लोग तुम्हें गुमराह कर देंगें...
तुम मेरे दिल में रहो, यहाँ कोई आता जाता नहीं...

avinashparmar224012

मैं तेरी रहमत से बिल्कुल मायूस नहीं हूं या रब !

बस मुझे मेरी आजमाइश में कामयाबी अता फरमा...

krj171826gmailcom

zalajayvirsinh8568

zalajayvirsinh8568

payalmondal1999gmail.com142704

પરિવર્તન

"હેપ્પી હોલી પાપા " કહેતાં આસમાએ નલીનભાઇના ગાલે ગુલાલ લગાવ્યો.
આકાશ, વિશાખાબેન અને રત્ના સ્તબ્ધ થઈ ગયાં.
"આ શું ગાંડપણ છે?" નલીનભાઈએ ત્રાડ પાડી.
આસમા થથરી ગઈ.
"આવી છોકરમત સસરા જોડે ના હોય વહુ "વિશાખાબેન ઠપકાથી બોલ્યાં
આસમાની આંખમાં આંસુ આવી ગયા. દોડીને ઉપર જતી રહી. રત્ના દુ:ખી ચહેરે જોઈ રહી.
"મમ્મી આસમાની આપણાં ઘરમાં પહેલી ધૂળેટી છે એટલે એ બધા જોડે આનંદથી રમવા આવી હતી."
"ચૂપ બેસ વહુઘેલાં કંઈ આમન્યા જેવું તો હોય કે નહીં?"
આકાશ સમસમી ગયો.
એટલામાં નલીનભાઈની દીકરી રોમાએ ફેમીલી ગ્રુપમાં પોતાના સાસુસસરા અને પરિવાર સાથે હોળી રમતાં ફોટા મૂક્યાં.
નીચે ,ભાભી તમે પણ ફોટા મૂકો એવો મેસેજ હતો.
થોડીવાર પછી રોમા અને રાહીલ ધૂળેટી રમવા આવ્યાને જોયું તો ઘરમાં સન્નાટો હતો. આકાશે રોમાને બધી વાત કરી.
"પપ્પા કાલે મને ભાભીનો ફોન આવ્યો હતો કે મારાં મમ્મી પપ્પા તો નાનપણમાં જ ગુજરી ગયાં .હવે મને મમ્મી પપ્પા મળી ગયા છે તો હું કાલે તેમની સાથે મનભરીને રંગોથી ધૂળેટી રમીશ .આકાશ ના પાડે છે કે પપ્પાને નહીં ગમે પણ મને વિશ્વાસ છે કે પપ્પા મને દીકરી માનીને ચોક્કસ આનંદથી રમશે. રમશે ને દીદી ? ત્યારે મેં તેને હા પાડી હતી. મને એમ કે મારાં સાસુ સસરાને જોઈને તમારામાં પણ બદલાવ આવ્યો હશે. પણ ના તમે તો નાતનાં આગેવાનને એટલે તમારી તો બધાએ આમન્યા રાખવી જ પડે.પણ પપ્પા ક્યાં સુધી આ આડંબરમાં જીવશો? એક જ વરસમાં વિધવા થયેલ રત્નાફૈબાને પણ તમે ફરી ના પરણાવાનો નિર્ધાર કરી જીવન અંધકારમાં જીવવાનું ફરમાન કરી દીધું છે. મમ્મી અને પપ્પા એક વાત યાદ રાખજો કે જ્યારે તમને જરૂરત હશે ત્યારે આકાશ અને આસમા જ તમારી પડખે ઉભાં હશે ના હું કે ના નાત." રોમા આક્રોશથી બોલી
નલીનભાઇએ હાથમાં ગુલાલ લઇ રત્નાથી માંડી આસમા સુધી બધાંના ગાલ રંગથી ભરી જીવન રંગારંગ બનાવી દીધું.
હેતલ પટેલ (નિજાનંદી)

hetalp25372gmail.com112211

जो बीत गयी सो बात गई,चल एक नई शूरूआत करे
मेरा गंम तु लेले,तेरा गंम मै लेलू,
चल बैठ एक दूजे से कुछ बात करें.

भूली बिसरी यादों से सिर्फ दर्द के फव्वारे उठते हैं,
गूजरा जमाना बीत गया, क्यूँ उससे तबीयत नाशाद करे,
क्यों हम उनको याद करें.

जो बीत गई सो बात गई,चल एक नई शुरुआत करें.

मैं बन जाऊँ शक्कर का दाना,तू बन जा मूझमे मिलकर मीठा पानी,
चल एक मीठे रिश्ते की शुरुआत करें.

चल बैठ एक दूजे से कुछ बात करें,
जो बीत गई सो बात गई,चल एक नई शुरुआत करें.
-
By-M.A.k

mehmoodkhan.306445

Happy Valentine's Day!
Let's devalue expectations and vow not to hurt our loved ones.

Know the reason of Expectations and its Reactions: https://dbf.adalaj.org/CYMNCTTg

#valentinesday #expectations #lovedone #valentinesdaywishes #DadaBhagwanFoundation

dadabhagwan1150

bhavnabhatt154654

navyajaiswal6866

navyajaiswal6866