Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

રાધા અષ્ઠમીની શુભકામના🙏

falgunidostgmailcom

jayvaidya86yahooin

कर्म और किस्मत का रहस्य जानिए - आपको कभी नहीं होगा परेशान (Curiosity)
https://youtu.be/DnwUUEU3BCE

dhirendrabisht7696

niravdevani

niravdevani

niravdevani

https://youtu.be/SLlqWKpBZfs?si=G8wKJqlI16EkmvZU

पांव की नसें फुलना, वैरिकोज वेन का आयुर्वेदिक इलाज

Varicose veins treatment at home

Please Like share Subscribe YouTube channel @bhramgyan

anilmistri260@gmail.com

એવી વ્યક્તિને તમેં પ્રેમ કરો જે તમારા શરીર કરતાં તમને વધારે ચાહતી હોય.તમારા સુખે એ દૂર અને દુઃખે એ નજીક હોય.તમારી હરપળ ખબર લેતી હોય.જેના પ્રેમમાં છેતરામણું સાવરણીની સળીની અણી જેટલી ગેર વર્તણુક તમારા પ્રત્યે હોય જ નહીં.એને ક્યારેય તમારાથી દૂર ન કરતાં.એને દૂર કરવાથી ખુદ તમે દુઃખી દુઃખી થઇ જશો.એના નિશાસા તમને લાગે તો ક્યારેય સુખ નહીં ભાળો.તમેં જેને ગુસ્સે થાઓ છો,છતાં તમારા પર કરુણા રાખે છે.તમેં બીમાર હો ત્યારે એ સતત તમારી સાથે હોય છે.ચાહે નજીક હોય કે દૂર હોય.જેની તમેં કદર કરતાં નથી પરંતુ તે તમારી કદર કરે છે.આ જગતમાં સાંભળનાર ઘણા ઓછા મળશે.કમસે કમ તમને કોઈ સાંભળનાર અને સંભાળનાર કોઈ નજીક તો છે તે બઉ મોટી વાત છે.કોઈ નસીબ જોગ આવું વ્યક્તિ તમારા દિલની નજીક રહેવા માંગે છે,પણ તમને તેના પ્રત્યે ઘૃણા હોય તો બેશક કાઢી નાખજો.આ સમયમાં સગો કોઈ નજીક ન હોય ત્યારે તમારો ચાહનાર તમારી પાસે હોય છે.આથી મોટી કઈ ગિફ્ટ હોઈ શકે?
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

मंथन करते रहे उम्र भर.....

मंथन करते रहे उम्र भर,
निष्कर्षों से है पाया।
धुन के रहे सदा ही पक्के,
जो ठाना कर दिखलाया।

पले अभावों के आँगन में,
पैरों पर जब खड़े हुए।
मिला सहारा गैरों से भी,
सीढ़ी चढ़ने अपनाया।

गिरे हुओं की पढ़ी इबारत,
मंजिल पर बढ़ना सीखा।
रिद्धि-सिद्धि की रही चाहना,
धीरज धर कर सुलझाया।

चले निरंतर पथ में अपने,
मात-पिता का साथ मिला।
जीवन में सहयोग रहा पर,
बिछुड़ा हमसे हर साया।।

दृढ़ संकल्प अगर हो मन में,
मिले सफलता कदम कदम।
निश्छल भाव रहे जीवन में,
सदा मिले प्रभु की छाया।

देख रहा अब विश्व हमारा,
अंतरिक्ष में सूर्योदय।
विश्व गुरु की अवधारणा पर,
सबने फिर शीश झुकाया।

हिन्दी को जो भी कहते थे,
यह अनपढ़ की भाषा है।
आज वही भाषा ने देखो,
अपना परचम फहराया।

मनोजकुमार शुक्ल " मनोज "
🙏🙏🙏🙏🙏

manojkumarshukla2029

જીવનની વહેતી પળ સાથે પસાર થતી , સરવાણી એ પણ સાહિત્ય જ છે .એટલે સાહિત્ય અને સર્જક ને જીવન કહેવામાં આવે છે સાહિત્ય રસ જ્ઞ અને તજજ્ઞ બનવું પણ અઘરુજ હોય છે .

manjibhaibavaliya.230977

सुविचार 🌻

dilipyadav.999174

આપના આવ્યા પછી

ઉપકારી મન થયું છે આપના આવ્યા પછી.
પ્રેમનું સ્પંદન થયું છે આપના આવ્યા પછી.

આવકારી દ્વાર પર ઊભા હતાં ત્યાં બારણે,
આંગણું પાવન થયું છે આપના આવ્યા પછી.

ફૂલ આજે મહેકશે એ બાગના સઘળાં અહીં,
દિલ હવે ઉપવન થયું છે આપના આવ્યા પછી.

હાથ સોપ્યો એમનાં વિશ્વાસ પર એક વારમાં ,
એ મનો મંથન થયું છે આપના આવ્યા પછી.

લાગણીનું આજ વાવેતર કરીશું આંખમાં,
પ્રેમનું સિંચન થયું છે આપના આવ્યા પછી.

એજ સંવાદો અહીંયા ગુંજતા રે'શે અહીં,
સ્નેહનું સ્થંભન થયું છે આપના આવ્યા પછી.

સાવ કોરી પાટી જેવું મન હતું મારું અને,
નામનું લેખન થયું છે આપના આવ્યા પછી.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

મીરેકલની રાહમાં 💗✍️

vanshprajapati

ॐ शांति 💞

guptasagun05gmail.com190603