The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યારે અંધારું હોય ત્યારે દીવા ની જરૂરિયાત સમજાય, જ્યારે જીવન માં અંધારું હોય ત્યારે પપ્પા ની જરૂરિયાત સમજાય.. -Alpa Nirmal
જીવન માં આવતી દરેક વ્યક્તિ માર્ગદર્શક તરીકે નું કામ કરતી જ હોય છે,કોઈ સારું શીખવે છે તો કોઈ કડવો અનુભવ આપી ને તેમાંથી કઇ રીતે બહાર નીકળવું તે શીખવી ને જાય છે.. Ani ✍🏻 #Mentor
જેને હોય ચા સાથે વળગણ, તેને કોફી સાથે ના કોઈ સગપણ.. ☕☕😃😃☕☕ Ani ✍🏻 #coffee
એક તારું વળગણ એવું , નથી તને છોડી શકાતી, નથી તને મૂકી શકાતી.. 😃😃 Ani ✍🏻 #Tea
રેસ ની મેરોથોન માં જીતી પણ જસો,પણ જિંદગી ની મેરોથોન કોઈ ને પાછળ મૂકી ને આગળ જીતવાની કોશિશ ન કરતા.. Ani ✍🏻.. #Marathon
જ્યારે ગમતી વ્યક્તિ અચાનક સાથ છોડી દે અને અચાનક બોલવાનું બંધ કરી દે છે ત્યારે માણસ dep ression નો ભોગ બને છે... Ani ✍🏻.. #Depression
અસત્ય ટેકા થી સજજ, સત્ય ટીકા થી સજજ... -Alpa Nirmal
કેરી વગર લાગે અધૂરો ઉનાળો, છે વિવિધ જાત હાફૂસ,કેસર ને લંગડો, કેરી ખાય ને ઘેન ચડે, આરામ કરી ને ચેન પડે... Ani ✍🏻... #Mango
ઉપર વાળો જ્યારે ન્યાય કરે છે ત્યારે તેનો અવાજ નથી હોતો સીધું પરિણામ જ આપે છે.. #Justice
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser