Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Pujya Niruma's Birthday

We promise to stay in utmost humility and oneness with each and every living being in this world.

To know more about Pujya Niruma, please visit: https://dbf.adalaj.org/sqaDOqeG

#HappyBirthdayNiruma #BirthdayCelebration #PujyaNiruma #SpiritualMaster #MotherLove #MotherOfTheWorld #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

niravdevani

niravdevani

niravdevani

वाक्यमप्रतिबद्धं सत्प्राक्परोक्षावभासिते । करामलकमवद्बोधपरोक्षं प्रसूयते ॥ All knowledge is worth having. We should forgive our enemies, but not before they are hanged.

Rather than just contemplating and reflecting, it's crucial to keep pushing forward without any second-guessing. Work persistently, be smart about it, and put in that special effort to live life joyfully. Everyone ought to stay fit and make a habit of eating whole grains every day.

jugalkishoresharma

તાજ લગાવી ને તો બધા રાજ કરે,
પણ મોરપીંછ લગાવી રાજ કરે
એ મારો "દ્વારકાધીશ".🙏

🙏જય શ્રી કૃષ્ણ 🙏
🙏રાધે રાધે 🙏

kishorshrimali4376

ભોળો હતો એટલે એ બધેજ ફસાતો રહ્યો,
એ‌ જ કારણ એ પરમેશ્વર પાસે પહોંચી ગયો...

મનોજ નાવડીયા

manojnavadiya7402

તું છે તો હું છું..

હા! વચન આપેલ નિભાવીશ, તું છે તો હું છું.
ને અટલ વિશ્વાસ પણ રાખીશ, તું છે તો હું છું.

છે અદીઠી દોર જે બાંધે અહીંયા સ્નેહથી,
આશ સાથે શ્વાસ ત્યાં બાંધીશ, તું છે તો હું છું.

તાપ તડકો કે પછી ચડતી ને પડતી આવતી,
હુંફ મળતાં થઈ સફળ આવીશ, તું છે તો હું છું.

પ્રેમ વાવ્યો ને ઉછેર્યો છે અહીં ફળ જે મળે,
પ્રેમ મ્હેકેં એટલું વાવીશ, તું છે તો હું છું.

હાથ ધ્રુજે દૃશ્ય ઝાખાં થાય સંગાથી બની,
સાથ તારો કાયમી ચાહીશ, તું છે તો હું છું,

ચાલ ધીમી ડગમગે પગ લાકડી થાશું પ્રિયે,
સાદ - હોકાંરો સદા આપીશ, તું છે તો હું છું

સાથ ની ત્યાં ટેવ પાડી એકલી ના છોડતો,
સાથ છૂટે કેમ હું જીવીશ? તું છે તો હું છું.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૦૨/૧૨/૨૦૨૩

kirankajal

કયો આ ઝીંદગી નો મુકામ આવ્યો,
ક્યાં હતી અને ક્યાં છુ?

કાલે સવારે ૮ વાગે ઉઠતી
આજે ૫ વાગે ઉઠી જઉ છુ.

કાલે ટિફિન તૈયાર લઇ ને જતી
આજે ટિફિન તૈયાર કરી ને આપું છુ.

કાલે તૈયાર ઈસ્ત્રી વાળા કપડાં પહેરતી
આજે ઈસ્ત્રી કરી ને તૈયાર આપુ છુ.

કાલે બિન્દાસ થઇ ને બહાર નું ખાતી
આજે ઘરે જાતે બનાવી ને ખઉ છુ.

કાલે બહાર મિત્રો સાથે પાર્ટી કરતી
આજે ઘરે સગા વ્હાલા માટે
રસોઈ કરી પાર્ટી આપતી થઇ ગઈ.

આપ નો અભિપ્રાય જરૂર આપજો અને સાથે જ મારી ધારાવાહિક "સાચો પ્રેમ" જરૂર થી વાંચજો.

ધન્યવાદ 🙏

-DC

dc_gujarati

Share

rakeshsolanki1054